ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી માપ સાથે મેંદો અને ઘઉં નો લોટ સરખો ચાળી લેવો તેમા મીઠુ અજમો ઘી નુ મોણ નાખી લોટ બાંધવો બહુ કઠણ પણ નહી ને ઢીલો પણ નહી એવો વટાણા ને સહેજ બાફી ક્રશ કરી લેવા઼ મુળા અને ગાજર નુ છીણ કરી લેવુ
- 2
હવે લોટ માથી ચાર રોટલી બનાવવી બે નાની ને બે મોટી નાની રોટલી ને સહેજ શેકવી કાચી પાકી
- 3
ગાજર ના સ્ટફીંગ મા મીઠુ ને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરવુ, મુળા ના સ્ટફીંગ મા મીઠુ નાખવુ, વટાણા ક્રશ કરી તેમા આદુ મરચા ની પેસ્ટ મીઠુ નાખી મિક્સ કરવુ બધા સ્ટફીંગ અલગ અલગ રાખવા
- 4
પાટલા પર મોટી કાચી રોટલી રાખી તેના પર ગાજર નુ સ્ટફીંગ મુકવુ તેના પર કાચી પાકી રોટલી મુકવી સહેજ પ્રેસ કરવી હવે બીજી રોટલી પર મુળા નુ સ્ટફીંગ સફેદ મુકવુ તેને પણ કાચી પાકી રોટલી મુકી કવર કરવુ સહેજ પ્રેસ કરવી હવે ગ્રીન વટાણા નુ સ્ટફીંગ મુકવુ તેના પર કાચી અને મોટી રોટલી મુકવી કિનારી સહેજ પ્રેસ કરવી
- 5
આરીતે ત્રણ પડ કવર કરવા
- 6
મિડિયમ ગેસ પર ઘી મુકી પરોઠા ને શેકવા દહીં ટામેટાં ના રાઈતુ સાથે મરચા ની ચટણી પણ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
-
મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
#GA4 #week1#પરોઠા Anupa Thakkar -
-
-
-
-
વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)
#GA4#week1#vegpanneralloparatha Cook with sonu -
આલૂ પરોઠા (Aloo Parotha Recipe in Gujarati)
#weekendબાળકો મૉટે ભાગે બીટ નથી ખાતા હોતા તો એમને બીટ ખવડાવવા માટે નો બેસ્ટ option આ રેસિપી છે. Krishna Joshi -
-
-
-
-
-
-
-
-
પાંવ ભાજી પરોઠા (pav bhaji parotha recipe in gujarati)
આ રેસિપી બહુજ ઈન્ટરેસ્ટિંગ છે.અને બહુ જ ટેસ્ટી છે.તો શરુ કરીયે. Manisha Maniar -
-
-
-
-
-
-
વેજીટેબલ પરોઠા (Vegetable parotha Recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી માંથી જુદીજુદી વાનગી બને છે આજે આપણે મિક્સ વેજીટેબલ પરોઠા બનાવશું.#GA4#week14 Pinky bhuptani -
-
-
-
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ