પીઝા(pizza Recipe in Gujarati)

#trend પીઝા લગભગ બધા ના ફેવરીટ હોય પણ બાળકો ને તો મેગી અને ચીઝ મળે એટલે જલસા જ જલસા
પીઝા(pizza Recipe in Gujarati)
#trend પીઝા લગભગ બધા ના ફેવરીટ હોય પણ બાળકો ને તો મેગી અને ચીઝ મળે એટલે જલસા જ જલસા
રાંધવાની સૂચનાઓ
- 1
યીસ્ટ અને ખાંડ લઈ તેમા પાણી નાખી રાખવુ ૫ મિનિટ ઢાકી દેવુ મેંદા ને ચાળી લેવો હવે તેમા યીસ્ટ વાળુ પાણી નાખી લોટ બાંધવો લોટ ને ૩૦ મિનિટ રેસ્ટ આપવો આ માપ પ્રમાણે ૩ પીઝા બેઝ બનશે
- 2
લોટ સરસ ફુલી ને ડબલ થઈ જશે લોટને સરખી રીતે મસળી તેમાથી એર કાઢી નાખવી હવે બેકિંગ ટ્રે લઈ તેના પર લુવો લઈ હાથ વડે રોટલા નો સેપ આપતુ જવુ કાટા ચમચી વડે તેમા કાણા કરવા જેથી ફુલે નહી
- 3
હવે રોટલા પર પીઝા સોસ લગાવવો તેના પર ચીઝ ખમણી ને નાખવુ ઉપર મેગી નાખવી પાછુ ચીઝ નાખવુ ને પીઝા સિઝનીંગ મસાલો નાખી માઈક્રોને પ્રિહીટ કરવુ પછી કન્વેકસન મોડમા ૧૦ મિનિટ બેક કરવા મુકવા
- 4
૧૦ મિનિટ બાદ પીઝા તૈયાર તેને ટમેટો કેચપ
અને કોલ્ડ્રિંકસ સાથે સર્વ કરો તૈયાર છે બાળકો ના ફેવરીટ મેગી પીઝા
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (2)