ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati

ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો નો લોટ લઈ તેમાં મીઠું અને બેકિંગ પાઉડર નાખી ચાળી લો ત્યારપછી બેકિંગ સોડા (સાજીનાં ફૂલ) અને દહીં નાખવા. આ બધી સામગ્રી ભેગી કરી લોટમાં તેલ નાંખી સોફ્ટ લોટ બાંધો ખાસ ધ્યાન રાખો કે પિઝા લોટ સોફ્ટ હોવો જોઈએ.
- 2
હવે પીઝા ના રોટલા ને બેક કરવા માટે બાટી કૂકર ને ગરમ કરવા મૂકો જાળી વાળુ સ્ટેન્ડ રાખો અને તેને ઢાંકીને ગરમ થવા દો.
- 3
આ રીતે પિઝાના રોટલાને બેક કરતા પહેલા બાટી કૂકર ને પ્રિહીટ કરી દો. અને પિઝા ને જાળી પર મૂકી દો અને કૂકર ને ઢાંકીને થોડીવાર માટે બેક થવા દો પીઝા બેઝ હવે બેક થઈ ગયા પછી ગેસ બંધ કરી દો અને બેઝને પ્લેટમાં રાખી દો.
- 4
હવે એક વાસણમાં ડુંગળી, કોબીજ, લીલા અથવા લાલ કેપ્સીકમ નાંખી પછી તેમાં ટામેટા અને સહેજ મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લેવું
- 5
હવે પીઝા બેઝ પર પહેલા તેના પર પીઝા સોસનું જાડું લેયર કરવું. ત્યારબાદ તેના પર ચીઝનું પાતળું લેયર કરવું અને.પછી તેના ઉપર તૈયાર કરેલા મિશ્રણનું લેયર કરી, તેના પર મોઝરેલા ચીઝનું લેયર કરી ગાર્નિશિંગ કરી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉપર થી નાખી ને ગરમ બાટી કૂકર માં પીઝાને ઢાંકીને 10 મિનિટ માટે બેક થવા દો પીઝા બેઝ બરાબર બેક થઈ જાય અને ઉપરનું ચીઝ ઓગળી જાય એટલે બહાર કાઢી લો તો તૈયાર છે ક્રિસ્પી ચીઝી વેજી પિઝા.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
પિઝા ના રોટલા
#goldenapron3#week5#italian#ડીનર🍕ઘરે પણ પિઝાના રોટલા બનાવીને ટેસ્ટી પિઝાનો સ્વાદ માણી શકો છો અને વળી આ માટે તમારે ઓવનની જરૂર નથી તમે તવા પર પણ પિઝાના રોટલા બનાવી શકો છો.🍕 Dhara Kiran Joshi -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
-
વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
#NoOvenBaking#wheatpizza#withoutoven#kadaipizza#homemadejalapenoઆજે મેં માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી છે. ફાઈનલી આ વખતે તહેવાર ને લીધે થોડી મોડી પડી હું. પણ પિઝા તો બનાવી જ દીધા. મેં અહી હેલેપીનો(jalapeño) પણ ઘરે જ બનાવ્યા છે. Sachi Sanket Naik -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trendઇટાલિયન પીઝા ખૂબ જ ફેમસ હોય છે તો આજે ઘરે જ પીઝા બનાવી પરિવાર સાથે ખુશી બનાવો. Sushma Shah -
ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)
#NoOvenBakingઆજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો Suchita Kamdar -
વેજ ચીઝ પીઝા (Veg Cheese Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ પિઝામાં ટોપિંગ માં મિક્સ શાકભાજી ક્રશ કરીને ઉમેરીને બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી છે. Harsha Israni -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
#NoOvenBaking#CookpadIndia શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે. Komal Khatwani -
વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા jigna shah -
-
વેજ ચીઝ પિઝા(Veg. Cheese Pizza Recipe In Gujarati)
આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ ....#cheese#GA4#week17 Nidhi Jay Vinda -
-
-
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati
More Recipes
ટિપ્પણીઓ (10)