રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો,ઘી ગરમ થઈ જાય એટલે તેમાં રવો ઉમેરો,
- 2
રવા ની બરાબર શેકવા દો સેકાઈ જાય એટલે એમાં દ્રાક્ષ ઉમેરો ને હલાવો જેથી દ્રાક્ષ ફૂલી જશે.
- 3
હવે તેમાં દૂધ ઉમેરો અને હલાવતા રહો,તમે દૂધ ની જગ્યા એ પાણી પણ લઈ શકો છો મે દૂધ અને પાણી મિક્સ લીધું છે.હવે રવો બધું દૂધ પી ને ફૂલી જસે એટલે તેમાં ખાંડ ઉમેરો.
- 4
બરાબર હલાવી ને ખાંડ ઓગળે ત્યાં સુધી બરાબર શેકવા દો,હવે ઉપર ઈલાયચી પાઉડર,અને બદામ ની કતરણ ભભરાવી દો તૈયાર છે શીરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13670513












ટિપ્પણીઓ (6)