કોપરા ના લાડુ (Coconut Laddu Recipe In Gujarati)

Javnika Pandya @javnika1979
કોપરા ના લાડુ (Coconut Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પેલા એક કડાઈ માં બે ચમચી ઘી નાખવું પછી તેમાં કોપરા ની છીણ શેકવી પછી તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખવી બંને ને બરોબર સેકી લેવું ગુલાબી કલર નું થાય ત્યાં સુધી પછી તેમાં મિલ્ક પાઉડર નાખવો બરોબર મિક્સ કરવું બધું મિક્સ થાય પછી તેમાં દૂધ નાખવું બધું બરોબર મિક્સ કરી લેવું પછી ઠંડુ થયાં પછી નાના લુવા લઈને નાના લાડુ બનાવા પછી તે લાડુ ને કોપરા ની છીણ માં મુકવા અને છીણ ભભરાવવું પછી લાડુ પીરસવા
Keywords
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- લખનવી આલુ વિથ લખનવી પરાઠા (Lakhnavi aloo with Lakhnavi Paratha recipe in Gujarati)
- પનીર દો પ્યાઝા (Paneer Do Pyaza Recipe In Guajarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- આઇસક્રીમ માર્બલ કેક (Ice Cream Bread Marble cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13683839



ટિપ્પણીઓ