આઇસક્રીમ માર્બલ કેક (Ice Cream Bread Marble cake Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#ટ્રેડિંગ
#ટ્રેન્ડિંગ
#કેક
આઇસક્રીમ અને કેક એ નાનાથી મોટાને બધાને ફેવરીટ હોઇ છે મેં આજે આઇસક્રીમ ની કેક બનાવી જ્યારે ઘરમા આઇસક્રીમ બચી જાય તો એમાથી આસાનીથી આઇસક્રીમ ની કેક બની જાય અને બાળકો ને મોટા બધાં ખુશ થઇ જાય ખૂબજ ટેસ્ટિ કેક બને છે ખાવામા વેનીલા કેક જેવીજ લાગે છે

આઇસક્રીમ માર્બલ કેક (Ice Cream Bread Marble cake Recipe In Gujarati)

#ટ્રેડિંગ
#ટ્રેન્ડિંગ
#કેક
આઇસક્રીમ અને કેક એ નાનાથી મોટાને બધાને ફેવરીટ હોઇ છે મેં આજે આઇસક્રીમ ની કેક બનાવી જ્યારે ઘરમા આઇસક્રીમ બચી જાય તો એમાથી આસાનીથી આઇસક્રીમ ની કેક બની જાય અને બાળકો ને મોટા બધાં ખુશ થઇ જાય ખૂબજ ટેસ્ટિ કેક બને છે ખાવામા વેનીલા કેક જેવીજ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1 કપસ્ટ્રોબેરી આઇસક્રીમ
  2. 2/3 કપમેંદો
  3. 1 ચમચીબેકિંગ પાઉડર
  4. 1 કપવેનીલા આઇસક્રીમ
  5. 2/3 કપમેંદો
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. 1 કપચોકલેટ આઇસક્રીમ
  8. 2/3 કપમેંદો
  9. 1/4 કપપાઉડર શુગર
  10. 1 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઊલ મા મેલ્ટ કરેલુ સ્ટ્રોબેરી આઇસક્રીમ મેંદો ચાળી ને ખાંડ અને બેકિંગ પાઉડર એ બધુ મિક્સ કરવુ

  2. 2
  3. 3

    આવીજ રીતે બીજા આઇસક્રીમ મા પણ મિક્સ કરવુ જ્યારે બેક કરવાનુ હોઈ ત્યારે જ બેકિંગ પાઉડર એડ કરવાનો

  4. 4

    હવે કેક મોલ્ડ મા એક વેનીલા આઇસક્રીમ એક સ્ટ્રોબેરી આઇસક્રીમ અને એક ચોકોલેટ આઇસક્રીમ આવી રીતે ભરવુ

  5. 5

    હવે મોલ્ડ ને10 મીનીટ પ્રિ હિટ કરેલા ઓવનમાં 200ç પર 30 થી 40 મીનીટ બેક કરવુ વચે ચેક કરતુ રેવુ

  6. 6

    દેખાવ મા તો સરસ લાગે પણ ટેસ્ટ મા તો આનાથી વધારે સારી લાગે એવી આઇસક્રીમ કેક નાના કે મોટા બધાં ને ભાવશે

  7. 7

    કેક ના બ્રેડ ની જેમ પીસ કરી લેવા

  8. 8

    આ કેક મા માર્બલ જેવી ડિઝાઈન થશે જે ખુબજ સરસ લાગશે

  9. 9

    અને કોઇ પણ એકજ ફ્લેવર ના આઇસક્રીમ માથી પણ બનાવી શકાય મેં અહી અલગ- અલગ 3ફ્લેવર લીધાં જેનો ટેસ્ટ અને દેખાવ બને સરસ આવ્યા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes