કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જાંબુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જાંબુ રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જાંબુ

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

#trend2

#trend2

વધુ વાંચો

ગુલાબ જાંબુ

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

#trend2

#trend2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપમિલ્ક પાઉડર
  • ૧ કપદૂધ
  • ૧/૨ કપઘી
  • ૨ કપખાંડ
  • ૨ કપપાણી
  • ૭/૮ ઇલાયચી
  • થોડું કેસર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી અને દૂધ એડ કરી થોડુંક હલાવો પછી તેમાં મિલ્ક પાઉડર એડ કરી મિક્સ કરી લો

  2. 2

    મિક્સ કર્યા બાદ તેને ઘટ થાય ત્યાં સુધી મીડીયમ આંચ પર હલાવતા રહો બેસી ન જાય તેનું ધ્યાન રાખો

  3. 3

    હવે માવો એકદંમ કણીદાર થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો માવો થયા બાદ ગેસ પરથી નીચે ઉતારીને થોડો ઢંડો થવા દૉ પછી તેના બોલ્સ બનાવી લો

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં વાળેલા બોલ્સને મીડિયમ આંચ પર તળી લો અને તેને એક પ્લેટમાં કાઢી લો

  5. 5

    હવે એક કઢાઈ ખાંડ એડ કરી તેમાં પાણી એડ કરીને ચાસણી બનાવો ચાસણી બન્યા પછી ઇલાયચી અને કેસર એડ કરી દો

  6. 6

    હવે ગરમ ચાસણીમાં બધા બોલ્સને એડ કરી દો તૈયાર છે ગુલાબ જાંબુ હવે એક કલાક પછી ગુલાબ જાંબુને બાઉલમાં કાઢીને પિસ્તા થી ડેકોરેટ કરી ને સર્વ કરો

    ગુલાબ જાંબુ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર September 28, 2020 12:50

ટિપ્પણીઓ (5)

Neha Dua
Neha Dua @cook_90450
September 29, 2020 08:42
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
  2. સોયા ચિપ્સ (Soya chips Recipe in Gujarati)
  3. ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
  4. લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
  5. ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
  1. સુકિ ભાજી (Dry Bhaji Recipe In Gujarati)
  2. સોજી ના ગુલાબ જાંબુ (Semolina Gulab Jamun Recipe In Gujarati)
  3. ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
  4. દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706358
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close