સોજી ના ગુલાબ જાંબુ (Semolina Gulab Jamun Recipe In Gujarati)

સોજી ના ગુલાબ જાંબુ (Semolina Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લઈ તેમાં રવો નાંખો. ધીમા ગેસ પર તેને સેકી લ્યો. 10 મિનિટ પછી તેમાં એક કપ દૂધ અને 1/2ચમચી ખાંડ નાખી મિક્સ કરો બધું દૂધ મિક્સ થઈ જઈ એટલે બીજો કપ દૂધ નાખી 5 મિનિટ સુધી મિક્સ કરો અને ગેસ બંધ કરી એક પ્લેટ માં નાંખી ne ઠંડુ થવા દ્યો.
- 2
હવે એક સૉસ પાન માં બે કપ ખાંડ અને 1.5 પાણી લઈ તેની ચાસણી બનાવી લો.. જ્યારે ચાસણી ચમચી માં ચોટે એટલે તેમાં લીંબુ નો રસ કેસર અને ઈલાયચી પાઉડર નાખી 2 મિનિટ સુધી મિક્સ થવાં દ્યો. હવે ગેસ બંધ કરી દ્યો.
- 3
હવે હાથ માં તેલ લગાવી રવા ના લોટ ને 10 મિનિટ સુધી મસડીયા રાખી જ્યાં સુધી એક સોફ્ટ લોટ તૈયાર થઈ જઈ.
- 4
હવે તેમાં થી નાના બોલ જેવા આકાર ના જાંબુ તૈયાર કરો. જાંબુ તૈયાર થઈ જઈ એટલે એક કડાઈ મા તેલ નાંખી ગરમ થયા બાદ તેમાં બોલ જાંબુ na નાંખી ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 5
હવે બધા જ જાંબુ તૈયાર થઈ જઈ એટલે ચાસણી માં નાંખી ગેસ ચાલુ કરી તેમાં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી એક કલાક સુધી તેમાં રહેવા દો.
- 6
તો તૈયાર છે રવા ના ગુલાબ જાંબુ
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુલાબ જામુન(Gulab Jamun recipe in Gujarati)
સૌની મનગમતી સ્વાદિષ્ટ મીઠાઈ!#trend #week1 #Gulabjamun#ilovecookingForam kotadia
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
-
રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)
રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે Riddhi Kanabar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે. તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધા ની મનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ઈસ્ટ Nayana Pandya -
-
-
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha
More Recipes
ટિપ્પણીઓ (4)