લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)

Kajal Chauhan @cook_26016750
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ તેની છાલ ઉતારી નાની સાઈઝના લાંબા પીસ કરવા.
- 2
ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ,લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરવા મિક્સ થઇ ગયા બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી સર્વ કરવું
- 3
તૈયાર થઈ ગયેલા મસાલેદાર લસણીયા ગાજર ને નાના બાઉલમાં સર્વ કરીએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721428








ટિપ્પણીઓ (4)