પુડલા( Pudla recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં હળદર ધાણાજીરું મરચાની ભૂકી અનુસાર મીઠું તેલ અને પાણી જરૂર મુજબ નાખી તૈયાર કરો
- 2
નોન-સ્ટિક ની લોઢી માં ચણાના લોટવાળું ચમચાથી લઈ પાથરો પછી ગેસ ધીમો કરી તેમાં બધા વેજીટેબલ નાખવા પીઝા સોસ નાખો માયોનિસ નાખવું બધું મિક્સ કરી ઢાંકી દેવો થોડીવાર તેને ચડવા દેવું પછી રોલવાળી તૈયાર કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13747299






ટિપ્પણીઓ (3)