દાળવડા (Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા અડદ ની દાળ 2 થી 3 કલાક પલાળો.
- 2
પલાળેલી દાળ ને બરાબર ધોઈ નાખો. ધોઈ ને તેને મિક્ષર મા દળો. થોડું કકરુ હોય તેવુ દળો.
- 3
તેમા મીઠું, કોથમીર, લીલા મરચા, નાખી બરાબર મીક્ષ કરો.
- 4
હવે તળવા માટે તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે મીડિયમ તાપે વડા બનાવો. વડા થાય પછી તેને કાઢી લો. હવે તેને વાટકી થી થોડા દબાવી લો.. અને તેને ફરીથી તળો. હવે તે એકદમ સરસ ક્રિસ્પી થશે.
- 5
તેને તળેલા મરચા, અથવા ચટણી સાથે પીરસો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13761810




ટિપ્પણીઓ (4)