બનાના મિલકશેક (Banana Milkshake Recipe In Gujarati)

Sandhya Thaker
Sandhya Thaker @cook_26519411

બનાના મિલકશેક (Banana Milkshake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગકેળા
  2. 3 ચમચીખાંડ
  3. 300 મીલી દૂધ
  4. જરૂર મુજબ બદામ નો છોલ તેમજ કેસર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા 3કેળા લઈશૂ.

  2. 2

    કેળા સમારી લઈશુ.પછી દુધ માં બે ચમચી ખાંડ નાખીશુ.

  3. 3

    હવે આ બધુ મિકસ કરી બલેડ કરીશૂ.

  4. 4

    લો આપળૂ બનાના મિલકશેક તૈયાર. તેના પર બદામ તેમજ કેસર ના છોલ નાખીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sandhya Thaker
Sandhya Thaker @cook_26519411
પર

Similar Recipes