કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Masala dhosa
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
Masala dhosa રેસીપી મુખ્ય ફોટો

Masala dhosa

Priya Parmar
Priya Parmar @cook_26306185

#GA4
#Week3

#GA4
#Week3

વધુ વાંચો

Masala dhosa

Priya Parmar
Priya Parmar @cook_26306185

#GA4
#Week3

#GA4
#Week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૨ લોકો માટે
  • 1 વાટકીચોખા, એક વાડકી દહીં બે ચમચી અડદની દાળ,
  • 1 ચમચીચણાની દાળ જરૂર મુજબ મીઠું, જરૂર મુજબ પાણી
  • ઢોસા નો માવો બનાવવા માટે
  • 4બટાટા, એક 1 ડુંગળી,એક ટામેટુ, બે મરચા,
  • ૧ ચમચીરાઈ, એક ચમચી જીરુ, બે ચમચી મરચું, અડધી ચમચી હળદર
  • 1ચમચો તેલ, છ મીઠા લીમડાના પાન,
  • સાંભાર બનાવવા માટે
  • 1 વાટકીતુવેરની દાળ, 1 ટમેટુ,બે મરચાં
  • 2તમાલપત્ર, બે સુકા મરચા, બે કોકમ, પાંચ મીઠા લીમડાના પાન,
  • 1 ચમચીમરચું, એક ચમચી જીરૂ, અડધી ચમચી હળદર, ચમચી સાંભાર મસાલો
  • 1ચમચો તેલ, સ્વાદાનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં આપણે એક તપેલીમાં ચોખા અડદની દાળ ચણાની દાળ ને ભેગા કરી તેમાં થોડું પાણી નાખી તેને ચાર કલાક માટે રાખી મૂકવું

    Masala dhosa રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે બધી વસ્તુઓ ફુલાઈ ગયા બાદ તેમાં દહીં નાખીને 10 કલાક માટે રાખીશું ત્યાર પછી તેને બ્લેન્ડરથી ખીરૂ તૈયાર કરીશું

    Masala dhosa રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી ગેસ ચાલુ કરી તવાને ગરમ કરવા મૂકીશુ પછી તેમાં તેલ લગાવી પાણીનો છટકાવ કરીશું પછી તવાને કોટન ના કપડા થી લૂછી લઈશું પછી તેમાં એક ચમચો ખીરું નાખીને ફેલાવી દેશુ પછી તેમાં તેલ લગાવતી બે સેકન્ડ ચઢવા દેશુ.

    Masala dhosa રેસીપી સ્ટેપ3ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં બટાકાનો માવો નાંખી બે સેકન્ડ ચડવા દેશુ. પછી તેને ગોળ વાળીને લઈ લેશુ

    Masala dhosa રેસીપી સ્ટેપ4ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ4ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢોસા નો માવો બનાવવા માટે આપણે બટાકાને બાફી લેવા પછી તેની છાલ ઉતારીને ઝીણા સમારી લેવા ત્યાર પછી કડાઈમાં એક ચમચો તેલ નાખી ગરમ કરવા મૂકો પછી તેમાં એક ચમચી રાઈ નાખીને તતડવા દેવી પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ટામેટા આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં મરચું જીરુ હળવદ મીઠું નાખી મિક્સ કરવું પછી તેમાં જીણા સમારેલા બટાકા નાખીને મિક્સ કરવું

    Masala dhosa રેસીપી સ્ટેપ5ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ5ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સાંભાર બનાવવા માટે આપણે દાળને બાફી લેવી પછી તેના વઘાર માટે એક તપેલીમાં એક ચમચો તેલ નાખી ગરમ કરવા મુકવું પછી તેમાં એકથી બે ચમચી રાઈ નાખીને તતડવા દેવી પછી તેમાં મીઠા લીમડાના પાન તમાલ પત્ર સુકા મરચા નાખી સાંતળી શું પછી તેમાં બાફેલી દાળ નાખી તેને પાંચ મિનિટ ઉકળવા દેશુ

    Masala dhosa રેસીપી સ્ટેપ6ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ6ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા ઢોસા.

    Masala dhosa રેસીપી સ્ટેપ7ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ7ફોટો
    Masala dhosa રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priya Parmar
Priya Parmar @cook_26306185
પર October 03, 2020 18:53

ટિપ્પણીઓ (4)

Priya Parmar
Priya Parmar @cook_26306185
October 05, 2020 09:45
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ નોનફાયર ત્રિરંગી કોકોનટ બરફી
  3. હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
  4. ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring roll Recipe In Gujarati)
  5. દાળ વડા(Dal vada recipe in Gujarati)
  1. તવા પનીર ટીકા મસાલા(tawa paneer tikka masala recipe in Gujarati)
  2. પકોડા (pakoda recipe in gujarati)
  3. મેયો વેજીટેબલ સેન્ડવીચ(Mayo vegetable Sandwich Recipe in Gujarati)
  4. ચટણી (chutney recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close