મેયો વેજીટેબલ સેન્ડવીચ(Mayo vegetable Sandwich Recipe in Gujarati)

મેયો વેજીટેબલ સેન્ડવીચ(Mayo vegetable Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાડકામાં કેપ્સીકમ, ડુંગળી, ટામેટા અને બાફેલી મકાઈના દાણા લઈ મીક્ષ કરવું.
- 2
પછી તેમાં મેયોનીસ નાખી બરાબર મીક્ષ કરવું. ત્યારબાદ તેમાં મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી સરસ રીતે હલાવી મીક્ષ કરવું.
- 3
હવે ગ્રીલરમાં (સેન્ડવીચ શેકવાનું મશીન) ઉપર-નીચે માખણ અથવા તેલ લગાવવું. નોંધ: ગ્રીલર ના હોય તો તમે ગેસ પર લોઢી મુકીને પણ શેકી શકો.
- 4
હવે ૨ બ્રેડ પર માખણ લગાવી, બન્ને પર ગ્રીન ચટણી લગાવવી. પછી તેના પર વેજીટેબનું તૈયાર કરેલું મિશ્રણ પાથરવું. અને મિક્ષણપર છીણેલી ચીઝ પાથરવી. હવે તેની પર માખણ લગાવેલ બ્રેડ મુકવી. અને આ સેન્ડવીચને ગ્રીલરમાં શેકવા મુકવી.
- 5
ગ્રીલરની સ્વીચ ચાલુ કરવી. શેકાઈ જાય એટલે એને ગ્રીલરમાંથી ડીશમાં કાઢી, તેના પર ચીઝ પાથરવી. તેના પર થોડો સેન્ડવીચનો મસાલો ભભરાવવો. હવે સેન્ડવીચને પીઝા કટર અથવા ચપ્પાથી કાપવી. આપણી મેયોનીસ વેજીટેબલ સેન્ડવીચ તૈયાર છે.
- 6
તેને ટામેટા સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવી.
Similar Recipes
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Iime Amit Trivedi -
મેયો વેજીટેબલ સેન્ડવીચ. (Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Breadસેન્ડવીચ એવી વસ્તુ છે કે જે દરેકને ખાવામાં પસંદ છે અને બાળકોથી મોટા સુધી દરેક જણા અલગ અલગ જાતની સેન્ડવીચ બનાવીને ખાય છે મે આજે મેયો સેન્ડવીચ બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
વેજીટેબલ મસાલા સેન્ડવીચ (Vegetable Masala Sandwich Recipe In Gujarati)
#GA4#week3#cookpadindia Riddhi Ankit Kamani -
વેજી મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwich#Post1વીક 3 માં મજેદાર વાનગીઓ આવી 😋જેમાં થી મેં બનાવી સૌની ફેવરીટ🥪 સેન્ડવીચ. જયારે બાળકો વેજીસ ખાવામાં ઠાગાઠૈયા 🤦♀ કરે ત્યારે આ રીતે એમને સવૅ કરી એમનું ફેવરીટ પણ બનાવાય અને પોષણ પણ મળે. Bansi Thaker -
-
ચીઝી વેજીટેબલ સેન્ડવીચ (Cheesy Vegetable Sandwich recipe in Guja
#MVF#RB13ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. દરેક ડીશ માં અનાયાસે જ મકાઈ નો ઉપયોગ થઈ જાય છે. તો આજે મેં બધાની ફેવરિટ સેન્ડવીચ ને પણ મિક્સ વેજીટેબલ, મકાઈ અને ચીઝ નું ફીલીન્ગ કરી વધારે સ્વાદિષ્ટ બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ
#GA4#ga4#week3#sandwich #foodie #instafood #sandwiches #foodphotography #yummy #delicious #cheese #homemade #bread #healthyfood #sandwichlover Deepa Shah -
મેયો કેરોટ સેન્ડવીચ(Mayo carrot sandwich in gujarati recipe)
#GA4#week3ગાજર સાથે કોબી, ટામેટાં નું કોમ્બિનેશન કરી ને મેયોનિઝ અને સેઝવાન સૌસ નું ડ્રેસિંગ આપી સેન્ડવીચ બનાવી ....સ્વાદ માં સરસ અને હેલ્થ માટે બેસ્ટ KALPA -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
મેયો કોર્ન સેન્ડવીચ(Mayo Corn Sandwich recipe in Gujarati)
#GA4 #WEEK3 #SANDWICH આજે બધાં ની પસંદગી ની મલ્ટીપ્લેક્ષ સ્ટાઇલ મેયોનિઝ કોનૅ સેન્ડવીચ બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
-
વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)
#સાતમ આ નોનફાયર રેસિપિ છે.. ફક્ત 10 મિનિટ માં બનતી ટેસ્ટી સેન્ડવીચ મારી દીકરી ની ફેવરિટ છે. Tejal Vijay Thakkar -
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2આપણે હેલ્થ માટે અઠવાડિયામાં એક વખત કાચું સલાટ જરૂરથી ખાવું જોઈએ વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉત્તમ ઉપાય છે Sushma Shah -
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
વેજ. ચીઝ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Mayo Grill Sandwich Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#cookpadindia Rekha Vora -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે.આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવાની છે. Harsha Gohil -
ચીઝ વેજિટેબલ સેન્ડવીચ. (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#week26#Bread. sneha desai
More Recipes
ટિપ્પણીઓ (4)