કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

#ઑક્ટોબર

#ઑક્ટોબર

વધુ વાંચો

દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

#ઑક્ટોબર

#ઑક્ટોબર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
  • ૧દુધી
  • ૨ ચમચીમલાઈ
  • ૧વાટકો ખાંડ
  • ૨ ચમચીઘી
  • ૮/૧૦ કાજુ બદામ
  • ૫/૬ ઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ડિશમાં ખમણી થી દુધીને ખમણી લો

    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખમણાય ગયા બાદ ગેસ પર કડાઈ માં દુધીનુ ખમણ એડ કરીને પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો

    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી બળી જાય ત્યાં સુધી માં દુધી પણ બફાઈ જશે પછી તેમાં મલાઈ એડ કરી હલાવો

    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બફાઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરો અને તેને હલાવતા રહો ખાંડ ઓગળી જાય પછી ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો એટલે સરસ હલવો તૈયાર થઈ જશે

    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ગેસ બંધ કરી દો અને નીચે ઉતારીને તેમાં થોડા કાજુ બદામ અને એલચીનો પાઉડર એડ કરી મિક્સ કરી લો અને તેને સર્વિંગ બાઉલમાં કાઢીને કાજુ બદામ થી ડેકોરેટ કરી સર્વ કરો તો તૈયાર છે દુધી નો હલવો

    દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર October 05, 2020 06:56

ટિપ્પણીઓ (8)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
October 09, 2020 08:14
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના હલવો દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
  2. જુવાર ના બિસ્કીટ(Juvar Biscuit Recipe in Gujarati)
  3. આલુ મેથી થેપલા.(aloo methi thepala recipe in Gujarati)
  4. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  5. મેગી પકોડા (Maggi Pakoda recipe in gujarati)
  1. ટામેટા પાવડરની ખાટી મીઠી ચટણી (Tomato Powder Chutney Recipe In Gujarati)
  2. વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati)
  3. ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
  4. વાલનું શાક(Vaal shaak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773657
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close