ટામેટા પાવડરની ખાટી મીઠી ચટણી (Tomato Powder Chutney Recipe In Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

ટામેટા પાવડરની ખાટી મીઠી ચટણી (Tomato Powder Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2 વાટકા
  1. 2 ચમચીકોર્ન ફ્લોર
  2. 2 ચમચીટામેટાં નો પાઉડર
  3. 1/2 ચમચીસંચળ
  4. 3 ચમચીખાંડ અથવા જરૂરિયાત પ્રમાણે
  5. 1 કપપાણી
  6. 1/4 ચમચીચાટ મસાલો
  7. 1/4 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  8. 2 ચપટીગરમ મસાલો
  9. 1/4 ચમચીલાલ મરચાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રીને મિક્સ કરી લો.

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં બધી સામગ્રી ની અંદર પાણી મિક્સ કરો.ધ્યાન રાખવું કે ગઠળા પડે નહીં.

  3. 3

    હવે તેને લગાતાર ચલાવતા રહેવું. નીચે ચોટે નહીં તેનું ધ્યાન રાખો.

  4. 4

    ત્રણ-ચાર મિનિટ માટે ચલાવતા રહેવું ચટણી જેવું ટેકસર આવે એટલે ગેસ બંધ કરી દેવો. અને તમારી ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes