કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેટા વડાં(bateta vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેટા વડાં(bateta vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટેટા વડાં(bateta vada recipe in Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

#trend2
#week2

#trend2
#week2

વધુ વાંચો

બટેટા વડાં(bateta vada recipe in Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

#trend2
#week2

#trend2
#week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
3 લોકો માટે
  • 250ગ્રામ બાફેલા બટાકા નો માવો
  • ટુકડોઆદુ નો
  • લીલા મરચા બે
  • ધાણાભાજી
  • લસણની પેસ્ટ
  • નાની ચમચીગરમ મસાલો
  • મીઠું
  • 1 ચમચીખાંડ
  • 1લીંબુ નો રસ
  • ચપટીહળદર
  • તળવા માટે તેલ
  • બેટર બનાવવા માટે
  • 1 કપબેસન
  • મીઠું જરુર મુજબ
  • ચપટીમીઠા સોડા
  • ચપટીઅજમો
  • પાણી જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ચમચી તેલ મુકી તેમા ચપટી રાઈ હિંગ ને મીઠાં લીમડાના પાન ચાર પાંચ મુકી ને લસણ,આદુ મરચાં ની પેસ્ટ સોતે કરી લો. હવે તેમા બટેટા નો માવો,મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, ધાણાભાજી નાખી બધું બરાબર મીક્ષ કરી લેવું. તેના નાના નાના ગોળા વારી લેવા.

    બટેટા વડાં(bateta vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટેટા વડાં(bateta vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કપ ચણાના લોટમાં જરુર મુજબ મીઠું, ચપટી અજમો,ચપટી મીઠા સોડા ને જરુર મુજબ પાણી નાખી ઘટ એવું બેટર બનાવી લો.

    બટેટા વડાં(bateta vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થાય એટલે બટેટા ના ગોળા ને બેટર મા ડીપ કરી ને તળી લો.

    બટેટા વડાં(bateta vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે આપણાં ટેસ્ટી ટેસ્ટી બટેટા વડા જેને આપણે કેચ અપ,લીલી ચટણી, પીળી ચટણી,અને આંબલીનો ખાટી મીઠી ચટણી સાથે સવ કરીશું.

    બટેટા વડાં(bateta vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર October 06, 2020 08:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સૂકી ચટણી,(Dry Chutney Recipe in Gujarati)
  2. ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
  3. 4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
  4. ખાંડવી (Khandavi Recipe in Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. બટેટા વડા(Bateta vada recipe in Gujarati)
  2. ફાડાની લાપસી(Fada lapsi Recipe in Gujarati)
  3. ગ્રેવી પાસ્તા(Gravy Pasta recipe in Gujarati)
  4. ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13779206
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close