બટેટા વડા(Bateta vada recipe in Gujarati)

Vaishali Sachdev
Vaishali Sachdev @cook_26650878

બટેટા વડા(Bateta vada recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કીલો બટેટા
  2. 1 નંગલીંબુ
  3. 1 ચમચીમરચુ પાઉડર
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 2 ચમચીખાંડ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. સમારેલા ધાણા,મરચા
  8. કટકો આદુ
  9. 1વાટકો બેસન
  10. ચપટીસોડા
  11. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફી તેનો માવો કરવો.તેમા બધા મસાલા ઉમેરી મિક્સ કરો.પછી તેના બોલ વાળી લો.

  2. 2

    બેસન નો લોટ લઈ તેમા મીઠુ અને પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.તેમા ચપટી સોડા ઉમેરો.એક કડાઈ મા તેલ ગરમ મૂકી બોલ ને ખીરા મા ડીપ કરી તળી લો.

  3. 3

    એક પ્લેટ મા કાઢી સવૅ કરો. તૈયાર છે બટેટા વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Sachdev
Vaishali Sachdev @cook_26650878
પર

ટિપ્પણીઓ

Similar Recipes