હાંડવો (Handvo Recipe In Gujarati)

#GA4
#Week4 #Handvo
હું ભાવિશા ભટ્ટે આજે લઇ ને આવી છું ગૂજરાતી નો મોસ્ટ ફેવ નાસ્તો હાંડવો.. હાંડવો આપડે સવારે નાસ્તા માં કે ડિનર માં ખાય શકી છે. હાંડવા માં પડતા ગ્રીન વેજિસ આપડી હેલ્થ માટે ખુબ ગુણકારી બનાવે છે કિડ્સ ને ખાસઃ ખવડાવાય એવા જોડે ચણા ની દાળ અને ચોખા કોમ્બિનેશન પ્રોટીન માં વધારો કરે એવા ગુણકારી હાંડવો...
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4
#Week4 #Handvo
હું ભાવિશા ભટ્ટે આજે લઇ ને આવી છું ગૂજરાતી નો મોસ્ટ ફેવ નાસ્તો હાંડવો.. હાંડવો આપડે સવારે નાસ્તા માં કે ડિનર માં ખાય શકી છે. હાંડવા માં પડતા ગ્રીન વેજિસ આપડી હેલ્થ માટે ખુબ ગુણકારી બનાવે છે કિડ્સ ને ખાસઃ ખવડાવાય એવા જોડે ચણા ની દાળ અને ચોખા કોમ્બિનેશન પ્રોટીન માં વધારો કરે એવા ગુણકારી હાંડવો...
રાંધવાની સૂચનાઓ
- 1
Sav પ્રથમ ચણા ની દાળ ને ચોખા ને વોશ કરી 12કલાક પલારી મિક્સર માં બેય નું મિશ્રણ ને લસણ મરચા નાખી દહીં નાખી ને પીસી લેવુ
- 2
ત્યારબાદ તેમાં હળદર મીઠું મરચું ધાણા જીરું લીંબુ ખાંડ સોડા કોથમીર ને દૂધી કોર્ન સીંગદાણા બાફેલા વટાણા નાખી ને મિક્સ કરવું
- 3
ત્યારબાદ એક નોનસ્ટિક પૈન માં થોડું તેલ નાખી તેમાં રાઈ તલ ણનાખી હાંડવા નું ખીરું નાખું પછી તેને ધીરે તાપે સેકવું ત્યારબાદ ચટણી સોંસ જોડે સેર્વ કરવું...
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
ગ્રીન વેજિટેબલે લોલીપોપ (Green Vegetable Lolipop Recipe in Gujarati)
આયર્ન અને મિનરલ્સ એવા ગ્રીન વેજિટેબલે લોલીપોપ કિડ્સ ના ફેવ હોય છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
મેગી મંચુરિયન રાઈસ (Maggi Munchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મારા કિડ્સ ના ફેવ છે.. મેગી ના મંચુરિયન વેજિટેબલે નાખી ને કિડ્સ ના ફેવ હોય છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#BreakfastRecipe #Handvoઓથેન્ટિક ગુજરાતી કેક હાંડવો તરીકે ઓળખાય છે. આ વિવિધ દાળ અને ચોખાના મુખ્ય ઘટકો સાથેનો અતિ સ્વાદિષ્ટ ખોરાક છે. આ ટેસ્ટી ગુજ્જુ રેસીપી જરૂર ટ્રાય કરો. Ami Desai -
વેજ ચીઝ પાસ્તા(veg Cheese Pasta Recipe in Gujarati)
#GA4#Week5આ પાસ્તા મારી ઇન્નોવેટી રેસીપી છે એમાં મેં મમારી ચોઈસ ના સોંસ ને વેજી નાખી ને દેશી વિદેશી કોમ્બિનેશન થી બનાવ્યા છે. આ કિડ્સ ના ખુબ ફેવ હોય છે ને પ્રોપર સોંસ ને વેજી. વાપરવા થી આનો ટેસ્ટઃ રેસ્ટૉરઁઉન્ટ જેવો આવે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વેજિટેબલ પેન હાંડવો
હાંડવો એક ગુજરાતી ડીશ છે અને તે લગભગ બધા ગુજરાતી ઘરો માં બનતો હોય છે પણ એ હાંડવાના કૂકરમાં જેમાં નીચે રેત ભરી ને ઉપર કાણાં વળી ડીશ માં ખીરું મુકાય છે. જેને ચઢતા ઘણી વાર લાગે છે. આજે આપણે સરળ રીત થી હાંડવો બનાવતા શીખશું।.જે ડાયરેક્ટ પેનમાં બનાવામાં આવે છે અને એને ઉપર થી વઘાર કરવાની જરૂર પણ નહિ રહે.#મિલ્કી Yogini Gohel -
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
હાંડવો (Handvo Recipe In Gujarati)
આમતો મમ્મી ની બધી રસોઈ મસ્ત બને હાંડવો મારી મમ્મી નો મસ્ત બને છે.અમારા ઘર માં બધાને મમ્મી ના હાથ નો જ ભાવે આજે મધર્સ ડે માં મેં મમ્મી ના ટેસ્ટ જેવો બનાવ્યો. jigna shah -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
મિક્સ વેજ હાંડવો
#ચોખા#India post 6#goldenapron8th week recipeવરસાદી વાતાવરણમાં કંઇક ચટપટું ખાવા નું મન થાય તેમજ એક જ વાનગી બનાવવાની હોય તો તરત જ હાંડવા નો ઓપ્શન યાદ આવે એક ગૃહિણી ઘરનાં સભ્યો ની હેલ્થ માટે ખૂબ જ સજાગ હોયછે સાથે સાથે બીજા કામ પણ કરવાના અને હા વરસાદી માહોલ ને પણ એન્જોય કરવો હોય છે તો હાંડવા થી બીજો કોઈ સારો ઓપ્શન જ નથી .ગુજ્જુ લોકો નો ફેવરીટ,પીકનીક ના મેનું માં પણ પહેલા નંબરે આવતો એવો ગુજરાતી હાંડવો જેમાં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે વપરાય છે અને કાબોર્હાડેટ થી ભરપૂર છે. એમાં બધાં શાકભાજી એડ કરવામાં આવે તો સોના માં સુગંધ ભળે. તો મિક્સ વેજ હાંડવા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રગડા પેટીસ
#trendહુ ભાવિશા ભટ્ટ આજે લઈને આવી છું ચાર્ટ માં મોસ્ટ ફેવ. રેસેપી રગડા પેટીસ આ એક કઠોળ પ્રોટીન કોમ્બિનેશન છે આ રાતે ડિનર માં લઇ શકાય છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
#સાતમકપ કેક તો ખાધી હશેહાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું Sonal Panchal -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ રવા ના હાંડવો મફિન્સ
#માસ્ટરક્લાસ#પોસ્ટ1દરેક ગુજરાતીઓ ને હાંડવો ચોક્કસ ભાવતો હોય છે. ઘણી વખત દાળ ચોખા પલાળવા અને પીસવાની હોવાથી બનાવવામાં આળસ આવતી હોય છે. એને દૂર જારવા આજે હું ઇન્સ્ટન્ટ રવા હાંડવો મફિન્સ ની રેસીપી લઇ ને આવી છું જે ખુબ ઓછા તેલ મા અને બઉ જલ્દી બની જય છે. Khyati Dhaval Chauhan -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#RC1#yellowrecipeહાંડવો એ ગુજરાતીઓનો ફેમસ છે બધી જ સીઝનમાં માંડવો ખૂબ જ સારો લાગે છે તેમાં વેજીટેબલ નું પ્રમાણ પણ વધુ હોય છે જેથી કરીને બાળકો માટે પણ બહુ સારો હોય છે Vidhi V Popat -
હાંડવો (Handvo Recipe In Gujarati)
Weekend recipeવેકેન્ડ રેસીપીશનિવારઆજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું Pina Mandaliya -
અચારી હાંડવો (Aachari Handvo Recipe In Gujarati)
#EB#week4આજે મેં હાંડવા માં અચાર મસાલો નાખી ને ટ્રાય કર્યા છે, જે ખૂબ જ્ ટેસ્ટી લાગે છે Hiral Shah -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (7)