રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળાની છાલ ઉતારી તેના નાના-નાના કટકા કરી લો
- 2
એક કૂકરમાં ઘી મૂકી તેમાં જીરું નાંખી વઘાર કરો પછી તેમાં સમારેલા કાચા કેળા ના ટુકડા નાખો
- 3
પછી તેમાં મીઠું નાખી બધું બરાબર હલાવી લો અને પછી તેમાં થોડું પાણી નાખી કુકર બંધ કરી બે સીટી વગાડવી
- 4
બની જાય એટલે એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13779389














ટિપ્પણીઓ (2)