ડ્રાય કોકોનટ ચટણી (Dry Coconut Chutney Recipe In Gujarati)

Kruti Ragesh Dave @cook_23306347
ડ્રાય કોકોનટ ચટણી (Dry Coconut Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળીમાં બધી સામગ્રી ભેગી કરી લેવી પછી કોપરુ, સીંગદાણા, તલ અને જીરૂં બધાને એક પછી એક શેકી લેવું પછી આ બધી સામગ્રી ઠંડી પડે એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવી મિક્સર માં ક્રશ કરતી વખતે લસણ પણ અંદર ઉમેરી દેવું પછી તેને એક બાઉલમાં કાઢી લઈને જરૂરિયાત મુજબ મીઠું અને લાલ મરચું ઉમેરવો આ ડ્રાય ચટણીને લાંબો સમય સુધી આપણે અેરકંટેનર ડબ્બા માં સાચવી શકીએ છીએ
- 2
આ ચટણી ખીચડી સાથે તથા ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13781422









ટિપ્પણીઓ (2)