મીક્સ વેજીટેબલ ઉત્તપમ (Mix Vegetable Uttapam Recipe in Gujarati)

Prakruti K Naik @cook_26553168
મીક્સ વેજીટેબલ ઉત્તપમ (Mix Vegetable Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ચૉખા અને અળદ ની દાળ ને થૉડુ પાણી નાખી ખીરું જેવુ વાટી તેમાં રવૉ મીઠું અને 3/4 ચમચી દહીં નાંખી હલાવી ખીરું જેવુ બનાવી તેમાં મસાલા નાંખી હલાવી તવી ગરમ થાય એટલે 1/2ચમચી તેલ મુકી ઉત્તપમ નું ખીરું પાથરવુ અને તેની પર બધા વેજીટેબલ અને બાફેલા મગ ચણા નાંખી ઉપરથી મરી ભૂકો ચાટ મસાલો લાલ મરચુ સ્વાદ મુજબ મીઠું નાંખી તબેથા થી થૉડુ ડબાવી બીજી બાજુ ફેરવી ને પાછુ 1/2ચમચી તેલ નાંખી થૉડી વાર થવા દેવુ ઉત્તપમ ઉતારી ટૉમેટૉ કેચપ કે ચટણી સાથે પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786121



ટિપ્પણીઓ