છોલે પૂરી(Chhole Puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને છ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ બાફી લો. ઘઉંના લોટની કણક બાંધી લેવી. હવે એક કડાઈમાં તેલ મૂકીને તેમાં ટામેટા કાંદા આદુ-મરચા લસણની પેસ્ટ ને સાંતળી લો. હવે તેમાં બાફેલા ચણા નાખીને મિક્સ કરો.તેમાં લાલ મરચું પાઉડર,હળદર, મીઠું,છોલે મસાલો, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ થવા દો. હવે ઘઉંના લોટમાંથી નાના લુઆ કરી તેની પૂરી બનાવી લો. છોલે પૂરી ને સર્વિંગ પ્લેટમાં છાશ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13799996







ટિપ્પણીઓ (6)