એન્ટી એજિંગ સલાડ (Anti-Ageing salad recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા ચણા
  2. 1 કપબાફેલા મગ
  3. 1 કપકટ કરેલું પપૈયું
  4. 1 કપકટ કરેલું સફરજન
  5. 1 કપકટ કરેલા કેળા
  6. 1/2 કપઅખરોટ
  7. 1/4 કપદ્રાક્ષ
  8. 2ટે. ચમચી બદામ
  9. 1ટી. ચમચી ખાંડ પાઉડર
  10. 1/2ટી. ચમચી મીઠું
  11. 1/2ટી. ચમચી મરી પાઉડર
  12. 1ટે. ચમચી માયોનીઝ
  13. 1ટે. ચમચી ફ્રેશ ક્રીમ
  14. 1ટી. ચમચી એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા અને મગને આગલે દિવસે રાત્રે પલાળીને બીજા દિવસે સવારે બાફી લેવા.

  2. 2

    પપૈયુ સફરજન અને કેળા ને સમારી લેવા.

  3. 3

    ઉપર જણાવેલ બધી જ સામગ્રી એક બાઉલમાં લઈ હલકા હાથે મિક્સ કરો. આ બાઉલને ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો અને ઠંડુ સલાડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ (13)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
Total health pack..
Just confirm dear ,as your recipe have only one step in process. In GA..need minimum 3 steps of process and pictures.

Similar Recipes