મિની કેક (Mini cake recipe in gujarati)

Nidhi Doshi @cook_24974737
મિની કેક (Mini cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ માપ થી બધા લોટ લીધા છે. પછી ચારણી થી ચારી ને લઇશું
- 2
એજ રીતે કોકો પાઉડર અને બેકિંગ પાઉડર પણ ચારી ને લઇશું.
- 3
હવે એક વાસણ માં બધા લોટ લીધા છે તે માં દણેલી ખાંડ ઉમેરો અને ધી ઉમેરી લઇશું.
- 4
તેમાં અખરોટ કે બદામ કે કાજુ ની કતરણ ઉમેરો.હવે તેમાં જ૱ર મુજબ દુઘ ઉમેરતાં જઇશું અને લોટ બાધીશુ. ૩૦ મિનિટ સુધી મુકી રાખવા નું છે.
- 5
ત્યાર બાદ ઢોકળા ના કુકર લઇશું તેમાં નીચે પાણી ઉમેરી લઇશું. તેણે ગરમ થવા દઇશું.હવે ડીસ માં ધી લગાવ્યા બાદ તેણે નાના લુઆ પાડી મુકી દો ૧૨ થી ૧૫ મિનિટ પછી ચપ્પુ થી ચેક કરી લઈએ.
- 6
તો ચાલો તૈયાર છે મિની કેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825351















ટિપ્પણીઓ