સેવ ટામેટા નું શાક ને પરાઠા (Sev Tomato Sabji Recipe In Gujarati)

Siddhi Dalal @cook_22139242
સેવ ટામેટા નું શાક ને પરાઠા (Sev Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા તેલ ગરમ મૂકો. તેમાં રાઈ મૂકો. રાઈ તતડે એટલે હિંગ મૂકો.
- 2
ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી તેમાં હળદર તથા મીઠું ઉમેરો. (મીઠું ટામેટા જેટલું ઉમેરવું). ટામેટા ચડી જાય એટલે તેમાં મરચું તથા ધાણાજીરું નાખી મિક્સ કરો. પછી તેમાં ટોમેટો પ્યૂરી ઉમેરો (ટોમેટો પ્યૂરી થી શાક નો રસો ઘાટો થાય છે)
- 3
હવે તેમાં ખાંડ ઉમેરી ને અડધો ગ્લાસ પાણી ઉમેરો. પાણી એકદમ ઉકળી જાય એટલે તેમાં રતલમી સેવ અથવા તો સાદી સેવ મિક્સ કરો.
- 4
બસ સેવ ટામેટા નું શાક રેડી છે. તેને કોથમીર થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki -
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#PR#coockpadibdia#cookoadgujarati મારી નણંદ જૈન છે. હાલ પર્યુષણ નિમિત્તે વિવિધ પ્રકારના કાઠોળ સવારે ખાઇએ તો સાંજે આવું સેવ ટામેટા નું શાક મસાલા પરાઠા સાથે કરવાથી સરસ લાગે છે. सोनल जयेश सुथार -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Week3 Payal Sachanandani (payal's kitchen) -
-
-
ભરેલા સેવ ટામેટાનું શાક (stuffed sev tomato sabji in gujarati)
#સુપરશેફ1#માઇઇબુકપોસ્ટ22#cookpadindia Kinjalkeyurshah -
-
-
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
-
-
સેવ ટામેટા ની શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ શાક ભાખરી ને રોટલા જોડે બહુ સરસ લાગે છે Pina Mandaliya -
સેવ ટામેટાનું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati#Gravyરોટલી છાસ ડુંગળી સાથે સર્વ કરો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે. Kapila Prajapati -
-
લીલા કાંદા સેવ ટામેટા નું શાક(Spring onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11 Rina Raiyani -
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825261
ટિપ્પણીઓ