કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati)

Deepahindocha
Deepahindocha @cook_20651740

#GA4
#week4

#GA4
#week4

વધુ વાંચો

દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati)

Deepahindocha
Deepahindocha @cook_20651740

#GA4
#week4

#GA4
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧બાઉલ તુવેર દાળ
  • અડધો કપ ચણાનો લોટ
  • અડધો કપ ઘઉંનો લોટ
  • ૩ નંગબાફેલા બટાકા
  • ૨ચમચીમરચું પાઉડર
  • 1/2ચમચીહળદર
  • 1/2ચમચીગરમ મસાલો
  • ૧લીંબુ
  • ૪ચમચીખાંડ
  • મીઠું
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને બાફી લો. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું, હીંગ અને લીમડાના પાન નાખી વઘાર કરો.

    દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કચોરી બનાવવા માટે લોટ તૈયાર કરો. ચણાનો લોટ અને ઘઉં નો લોટ મીક્સ કરી તેમાં મીઠું મરચું પાઉડર હળદર અને તેલનું મોણ નાખી લોટ બાંધો.

    દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કચોરી માટે સ્ટફિંગ તૈયાર કરો. બાફેલા બટાકા ને ક્રશ કરી લો તેમાં મરચું પાઉડર,મીઠું,ખાંડ,લીંબુ, ગરમ મસાલો, આદુ મરચાં ની પેસ્ટ અને કોથમીર નાખી એકદમ મીક્સ કરો.

    દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર કરેલા લોટ માંથી નાની પૂરી વણો તેમાં સ્ટફિંગ ભરી કચોરી વાળી લો.

    દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વઘાર કરી ને તૈયાર કરેલી દાળ માં બઘો મસાલો કરો.મરચું પાઉડર, હળદર, મીઠું, ખાંડ, લીંબુ, ગરમ મસાલો, આદું,ટમેટું ઝીણું સમારેલું અને લીલું મરચું ઉમેરીએકદમ ઉકળવા લાગે એટલે કચોરી દાળ માં ઉમેરો ૨૦ મીનીટ સુધી ફાસ્ટ ગેસ પર રેવા દો તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ કચોરી

    દાળ કચોરી(Dal Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepahindocha
Deepahindocha @cook_20651740
પર October 11, 2020 17:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
  2. નાનખટાઇ(Nankhatai Recipe In Gujarati)
  3. ટોમેટો ભરતા (Tomato Bharta Recipe In Gujarati)
  4. ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
  5. મિક્સ નટ્સ નાનખટાઈ (Mix nuts Naan khatai recipe in Gujarati)
  1. ઉપમા(Upma Recipe in Gujarati)
  2. ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
  3. ઓરિયો  મિલ્કશેક(Oreo Milk Shake Recipe in Gujarati)
  4. દાળ ઢોકળી(Dal Dhokli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13826396
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close