ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી રાઈ અને જીરું થી વઘાર કરી લો ત્યાર બાદ એમાં કઢી લીમડો,લીલાં મરચાં કાપી ઉમેરો, પછી એમાં કાજુ, કીસમીસ અને કાંદો ઉમેરી થવા દો
- 2
કાંદા ને ચડી ગયા બાદ એમાં રવો ઉમેરી,રવા ની સેકાવા દેવો રવો શેકાય ગયા પછી એમાં દહીં,મીઠું અને પાણી ઉમેરી દો અને થવા દેવ,પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું એટલે ઘટ્ટ થઈ જશે અને ઉપમા બની જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13837378









ટિપ્પણીઓ (2)