કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)

Ami Desai
Ami Desai @cook_26319412

આ મકાઈ નો ચેવડો દેશી મકાઈ માંથી બનાવા માં આવે છે જ્યારે પણ બજાર માં દેશી મકાઈ મળે એમાં લઈ આવી ને બનાવે દઈએ છે.અમારા ઘર માં બધા ને ભાવે છે. આમાં મકાઈ ને છીનવી મેહનત છે પણ લાગે સરસ અને ભાવે પણ એટલે મેહનત કરી લેવ છું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨
  • ૧ કિલોદેશી મકાઈ
  • ૧ કપદૂધ
  • ૨ ચમચીલીલી મરચું
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા પાઉડર
  • તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીરાઈ
  • લીલુ લસણ
  • લીલાં ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને ધોઈ ને છીણી લેવું

    મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરી લો ત્યાર બાદ એમાં લીલુ લસણ આ અને મકાઈ નો છીણી ઉમેરો હલાવતા રેહવુ ૧૦ મિનિટ બાદ એમાં લીંબુ નો રસ ઉમેરો

    મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે છીણી ઢીલો થાય જાય પછી એમાં બધા મસાલા ઉમેરી હલાવતા રેહવું, જયાં સુધી તેલ છૂટું પડે નહિ ત્યાં સુધી હલાવતા રહેવું પછી એમાં દૂધ ઉમેરી ને ૧૫ -૨૦ મિનિટ સુધી થવા દેવું,દૂધ બળી ને તેલ છૂટું પડી જાય એટલે ચેવડો તૈયાર, એને સેવ સાથે સર્વ કરી શકાય છે

    મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈ નો ચેવડો(Corn Chevdo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @cook_26319412
પર October 13, 2020 07:58

ટિપ્પણીઓ (4)

Nisha
Nisha @nisha_sangani
October 13, 2020 09:49
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરવડી (Bhakharwadi recipe in gujarati)
  2. ચીઝ બોલ (Cheese Ball Recipe in Gujarati)
  3. કાજુ મેસુબ (Kaju Mysore Recipe In Gujarati)
  4. મિક્સ સલાડ..(Mix Salad Recipe in Gujarati)
  5. જાંબલી કોબીજ નું સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
  1. ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
  2. ઉપમા(Upma Recipe in Gujarati)
  3. પાસ્તા (Pasta recipe in Gujarati)
  4. વણેલા ગાંઠિયા(Vanela Gathiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13837489
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close