પાસ્તા (Pasta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં અડધુ કુકર પાણી ગરમ મૂકો. તેમાં એક ચમચી તેલ અને થોડું મીઠું ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા ઉમેરો. કુકર બંધ કરી એક સીટી મારી. પાસ્તા બાફી લો.
- 2
કૂકર ઠંડું થાય એટલે પાસ્તામાં ઠંડુ પાણી ઉમેરી પાસ્તા છૂટા કરી લો.
- 3
ડુંગળી અને ટામેટાંને એકદમ જીણા ક્રશ કરી લો
- 4
હવે એક કડાઈમાં ૨ ચમચા તેલ ગરમ મુકો તેલ ગરમ થઇ જાય એટલે ચપટીક રાઈ નાખી અને ડુંગળી નાખી સાંતળી લો. ડુંગળીને ખૂબ જ સારી રીતે સાંતળી લેવી જેથી કરીને તેની સ્મેલ જતી રે. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટામેટા ઉમેરો.
- 5
તેને ખૂબ જ ઊકળવા દો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ટોમેટો સોસ પાસ્તા સોસ એક ચમચી mix herbs લાલ મરચું ઉમેરો.
- 6
તેને હલાવી અને બધો જ મસાલો ચડવા દેવો. તેમાં અડધો કપ પાણી ઉમેરો. પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરો.
- 7
એને સારી રીતે બધું મિક્સ કરી લો જરૂર પડે તો ટોમેટો કેચપ ઉમેરો. એકદમ ટેસ્ટી પાસ્તા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાસ્તા(Pasta Recipe in Gujarati
#GA4#Week5#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ