ઉપમા(Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં પેન મા 2મીનીટ રવૉ શેકી લેવૉ પછી એ રવૉ કાઢી લેવૉ પછી પેન માં તેલ મૂકી તેમાં જીરું નાંખી રવૉ નાંખી હલાવી શેકી લેવૉ ત્યાર બાદ તેમાં બધા મસાલો અને કાપેલા વેજીટેબલ નાખી હલાવો પછી તેમાં પાણી નાખી 10 મીનીટ થવા દૉ
- 2
હવે 1 બાઉલ માં કાઢી 1ડીશ મા મૂકી કાજુ અને દરાખ થી અને શાકભાજી થી શણગારી ગરમગરમ પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13839996








ટિપ્પણીઓ