ખમણ ઢોકળા (khaman dhokla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી લો.. એમાં એક વાટકો ચણા નો લોટ.. ઉમેરો એમાં હળદર, મીઠું ખાંડ, લીંબુ ના ફૂલ અને જરૂર મુજબ પાણી નાખી હલાવી વી દો.. એક જ દિશા માં એક સરખું હલાવું.....
- 2
એક થાળી લો.. એમાં તેલ લગાવી લો.. સાઇડ માં રાખી લો..
- 3
એક વઘાર કરવા નું લો.. એમાં તેલ પાણી મિક્સ કરી.. ગેસ ચાલુ કરી ધીમા તાપે તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તરત સોડા / ઈનો નાખી ખિરા મા રેડી લો.. બરોબર હલાવી લો...
- 4
તેલ લગાવી લી થાળી માં 6 ચમચા ખિરૂ ભરી થાળી માં પાથરી લો... જેમાં તમે ઢોકળા કરતા હોવ એમાં બાફવા મૂકી દો.. 20 મિનિટ પછી ચેક કરી લો..
- 5
થઈ જાય એટલે 5 મિનિટ ઠંડુ પડે એટલે.. એમાં ખાંડ નું પાણી ઉમેરી.. વઘાર કરીને ચમચી થી ફેલાઇ દો.. પછી કાપા પાડી.. અપર થી કોથમીર અને કોપરું અને લાલ મરચું પાઉડર થી સર્વિગ કરો.. ચટણી સાથે સર્વ કરો.. તૈયાર છે ખમણ ઢોકળા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#Trend3, #Week3#ખમણ_ઢોકળા #ચણાનાંલોટનાંઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુજરાત, રાજસ્થાન માં ખૂબજ હોંશેહોંશે ખવાય છે. બધાંનાં મનપસંદ છે. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, પ્રેમ થી ખવાય છે. Manisha Sampat -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3ખમણ એ ફરસાણ છે.પણ નાસ્તા માટે બેસ્ટ વાનગી છે.ખમણ ઘણી રીતે બનાવી શકાય. દાળને બોળીને,બેસન નાં અને નાયલોન ખમણમેં આજે બેસનમાંથી ગળ્યા ખમણ બનાવ્યા છે. Payal Prit Naik -
-
-
-
-
-
-
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
-
-
-
ખમણ(Khaman Recipe in Gujarati)
#GA4#week12Besan અચાનક કોઇ મહેમાન આવે ત્યારે ફરસાણ બનાવવો હોય તો ચણાના લોટમાંથી ઇન્સ્ટન્ટ આક્ખમણ ખૂબ જ ટેસ્ટી અને જાળીદાર બને છે. Arti Desai -
-
ખમણ ઢોકળા (Khaman dhokla recipe in Gujarati)
ખમણ ઢોકળા એ ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટાફટ બની જતા ખમણ ઢોકળા લીલી ચટણી અને ચા કે કોફી સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#FFC1#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
More Recipes
ટિપ્પણીઓ