કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસાગના (Lasagna Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસાગના (Lasagna Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસાગના (Lasagna Recipe In Gujarati)

poonam sonii
poonam sonii @cook_26587266
Maninagar, Ahmedabad

કઈક નવીન રેસીપી ટ્રાય કરવા😊

કઈક નવીન રેસીપી ટ્રાય કરવા😊

વધુ વાંચો

લસાગના (Lasagna Recipe In Gujarati)

poonam sonii
poonam sonii @cook_26587266
Maninagar, Ahmedabad

કઈક નવીન રેસીપી ટ્રાય કરવા😊

કઈક નવીન રેસીપી ટ્રાય કરવા😊

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • પાસ્તા શીટ
  • ૧ કપમેંદો
  • ૨ ચમચીતેલ
  • રેડ સોસ
  • ૧ ચમચી બટર
  • ૧ કાંદા
  • ૫-૬ ટામેટાં
  • ૧ ચમચીસુધારેલુ લસણ
  • ૧ ચમચીબટર
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • ૧/૨ ચમચીમરચુ પાઉડર
  • ૧/૨ ચમચીઓરેગાનો
  • ૨ ચમચીટોમેટો કેચપ
  • ૧/૨ ચમચીચીલીફલેક્સ
  • સ્વાદાનુસાર મીઠું
  • વ્હાઇટ સોસ માટે
  • ૧ચમચી બટર
  • ૨ ચમચીમેંદો
  • ૧ કપદૂધ
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીઓરેગાનો
  • શાક માટે
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીબટર
  • ૧ ચમચીલસણ
  • ૧/૨ કપકાંદા
  • ૧/૨ કપટામેટાં
  • ૧/૨ કપકેપ્સિકમ
  • ૧/૨ કપગાજર
  • ૧/૪ કપબાફેલી મકાઈ
  • ૧ ચમચીચીલીફલેક્સ
  • સ્વાદાનુસાર મીઠુ
  • જરૂર મુજબ મોઝરેલા ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પાસ્તા શીટ માટે -મેંદામા તેલ અને મીઠુ નાખી પરાઠા જેવો લોટ બાંધો 10 મિનીટ પછી તેના 4 લુઆ કરી પાતળી રોટલી વણો તેને પંખા નીચે 25થી30 મિનીટ સૂકવવા રાખો

  2. 2

    રેડ સોસ માટે- કૂકરમા ટામેટાં નાખી 1/2 ગ્લાસ પાણી નાખી 3થી4 સીટી લ્યો,પછી ક્રશ કરો, એક તવામા બટર નાખો પછી તેમા લસણ સાતળો કાંદો ઝીણો સુધારી તેમા ઉમેરો પછી ટમેટાની ગ્રેવી નાખો તેમા મીઠુ,મરચુ,મરી પાઉડર,ઓરેગાનો,કેચપ,ચીલીફલેક્સ નાખી 2થી3 મિનીટ ગેસ પર ચડવા દયો

    લસાગના (Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વ્હાઇટ સોસ માટે- તવામા 1 ચમચી બટર નાખો તેમા મેંદો નાખી ધીમા ગેસે 3થી4 મિનીટ શેકો પછી થોડુ થોડુ કરી દૂધ ઉમેરો સોસ જેટલુ ઘટ્ટ થાય પછી મરી પાઉડર,મીઠુ,ઓરેગાનો ઉમેરો

    લસાગના (Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શાક માટે-બધા શાક જીણા સુધારી એક તવામા તેલ અને બટર ગરમ મૂકો બધા શાક વઘારો પછી મીઠુ ને ચીલીફલેકસ નાખી 2 મીનીટ ચડવા દયો

  5. 5

    ઓવન નુ પહોળુ બાઉલ લ્યો તેના બેઈઝ પર તેલ લગાવો,3થી4 ચમચી રેડસોસ પાથરો પછી 1પાસ્તા શીટ મૂકો તેનાપર 2ચમચી રેડ અને 2ચમચી વ્હાઇટ સોસ નુ લેયર કરો તેનાપર 4 ચમચી શાક નુ લેયર કરો જેટલુ પિત્ઝામા ચીઝ નાખીયે તેટલુ લેયર ચીઝ છાંટો પાછી પાસ્તા શીટ મૂકો અને ઉપર મુજબ ફરી બધાજ લેયર કરવા,બાઉલ મોટુ હોય તો 4 લેયર સુધી પણ કરી શકાય અને નાનુ બાઉલ હોય તો 2 કે 3 લેયર પણ થઈ શકે,પછી ઓવનમા 180ં ડીગ્રી પર 15 થી 20 મિનીટ બેક્ડ કરો,પિત્ઝા ને પણ ભૂલવી દે તેવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર😊

    લસાગના (Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

poonam sonii
poonam sonii @cook_26587266
પર October 13, 2020 21:20
Maninagar, Ahmedabad

ટિપ્પણીઓ (4)

poonam sonii
poonam sonii @cook_26587266
October 15, 2020 12:48
Thnx dear 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લઝાનીઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાખરવડી (Bhakharwadi recipe in gujarati)
  2. ચીઝ બોલ (Cheese Ball Recipe in Gujarati)
  3. કાજુ મેસુબ (Kaju Mysore Recipe In Gujarati)
  4. પાવ (Pav Recipe In Gujarati)
  5. ચટણી(Chutney Recipe in Gujarati)
  1. બીટરૂટનું કચુંબર (Beetroot Kachumbr Recipe In Gujarati)
  2. સલાડ (Salad Recipe In Gujarati)
  3. તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
  4. ટમેટાના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13841541
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close