બીટરૂટનું કચુંબર (Beetroot Kachumbr Recipe In Gujarati)

Nutan Shah @cook_24867255
બીટરૂટનું કચુંબર (Beetroot Kachumbr Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ, કાકડી, ઓરેન્જ, કોથમીર, મરચા ધોઈને કોરા કરી લો.
- 2
બીટ ૧ કપ જેટલું છીણી લો. કાકડી અડધો કપ જેટલી છીણી લો. ઓરેન્જ છોલીને નાના પીસ કરી લો. મરચા ઝીણા સમારી લો. જરૂરી બધી સામગ્રી તૈયાર કરી લો.
- 3
એક બાઉલમાં બીટ નું છીણ, કાકડીનું છીણ અને ઓરેન્જના પીસ લો.ચાટ મસાલો, સુંઠ, લીંબુનો રસ, સંચળ અને,મધ ઉમેરીને હલાવો.પછી વધાર માટે તેલ ગરમ મૂકો. તેમાં રાઈ અને જીરૂ નાખો.રાઈ તતડે એટલે તેમાં લીલા મરચાના પીસ નાખીને સહેજ સાંતળો પછી કચુંબર ના ઉપર વઘાર નાખો અને સારી રીતે મિક્સ કરી લો.
- 4
તૈયાર બીટરૂટ કચુંબરને સર્વિગ પ્લેટમાં ગોઠવીને તેના ઉપર કોથમીર અને ઓરેન્જના પીસથી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
સરળ અને હેલ્ધી રેસિપી.#GA4#SWEETCORN Chandni Kevin Bhavsar -
-
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આ રેસિપી હેલ્ધી છે અને બ્રેકફાસ્ટમાં અથવા સલાડ સાથે લંચમાં લઈ શકાય છે Kalpana Mavani -
-
સીંગદાણા અને કોથમીરની ચટણી(Peanut coriander chutney recipe in Gujarati)
#GA4#week12#peanut Nayna Nayak -
-
બીટ રૂટ કાજુ હલવા (Beetroot cashew Halwa Recipe In Gujarati)
મીઠાઈ ના શોખીન અને હેલ્થ નું પણ ધ્યાન રાખનાર ને ગમે તેવી આ રેસિપી છે. #GA4#Week5 Neeta Parmar -
-
મગ નો સલાડ(moong no salad recipe in gujarati)
આ સલાડ આપડા બોડી માટે ખુબજ હેલ્ધી છે ને પચવવામાં પણ હેલ્ધી છે ને પ્રોટીન યુક્ત પણ છે Pina Mandaliya -
-
ઈન્સ્ટન્ટ બીટરુટ અચાર (Instant Beetroot Recipe In Gujarati)
#GA4#Week5૫ મિનિટમાં બની જાય છે.. અને ખાવામાં ખુબ જ સરસ છે.. તો જરૂર થી બનાવજો.. ચાલો જોઈએ રેસિપી.. Bhoomi Gohil -
સલાડ(Salad recipe in Gujarati)
#GA4#Week5# yum veg salad હેલ્થી રેવા માટે ડેઇલી સલાડ ખાવું બેસ્ટ છે. તેમાં વિટામિન ફાઈબર હોવા થી હેલ્થ માટે& સ્કિન માટે બેસ્ટ છે. Amy j -
મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે આને તમે ડાઈટ ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ વાનગીમાં તેલનો ઉપયોગબિલકુલ કરવામાં નથી આવ્યો. તો ચાલો બનાવીએ મગનું સલાડ.#GA4#Week5 Tejal Vashi -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#week4#Cookpad Gujarati#Food festival 4 આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે kailashben Dhirajkumar Parmar -
વેજીસ કચુંબર (Veggies Salad Recipe In Gujarati)
મારા પોતાના વિચારો#GA4#Week5#admin#cookpad chef Nidhi Bole -
બીટરૂટ જ્યૂસ(beetroot' juice recipe in gujarati)
#GA4#week5આજે મે આ પૌષ્ટિક જયુસ બનાવ્યુ છે તેના થી હિમોગ્લોબીન ઝડપથી વધે છે Vk Tanna -
-
-
-
-
બીટ રૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#GA4 #Week5#આ સલાડ કોઈનો બર્થ ડે હોય ત્યારે બનાવી શકાય છે અને તેનું નામ લખીને બનાવી શકાય Kalpana Mavani -
-
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladશરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ Megha Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13839200
ટિપ્પણીઓ (4)