ડેકોરેટિવ સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ટામેટા ને કાકડી લો.
- 2
ત્યાર બાદ ફોટા માં બતાવ્યાં મુજબ કાપી લો.
- 3
ત્યાર બાદ બીજું એક ટમેટું લઈ ને તેની ઉપર ની છાલ પટી જેવી ઉતારી લો.તેમાંથી તેને ગોળાકાર વળી દેવી જેથી ગુલાબ શેપ બની જાય.
- 4
ત્યાર બાદ કાકડી ને ટામેટા ને ડિશમાં ગોઠવી ને વચ્ચે ગુલાબ રાખી દો.
- 5
પીરસવા ટાઈમે ચાટ મસાલો ઉપર ભભરાવી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13844139













ટિપ્પણીઓ