રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાંધેલ દહીં લીલી ડુંગળી મેયોનીઝ મરી પાઉડર બેસિલ મસ્ટર્ડ ઓઇલ પેપરીકો સોસ મીઠું લીંબુનો રસ બધું બરાબર મિક્સ કરો અને પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો અને ડ્રેસિંગ તૈયાર કરો.
- 2
પછી એક બાઉલમાં ખમણેલું કોબી ગાજર કાકડી બીટ અને બેસિલ લઈ તેમાં બનાવેલું ડ્રેસિંગ મિક્સ કરો અને સ્ટફિંગ તૈયાર કરો.
- 3
બે બ્રેડ લઇ તેના ઉપર હબ બટર લગાવી એક બ્રેડ ઉપર બનાવેલું સ્ટફિંગ લગાવો અને પછી તેના પર સેન્ડવીચ મસાલો છાંટી દો અને પછી બીજી બ્રેડ મૂકી દો.
- 4
પછી તેને એક પ્લાસ્ટિક થી કવર કરી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો ઠંડી થઈ જાય એટલે એક પ્લેટમાં લઈ તેને ઉપર ચીઝ ખમણેલું નાખી ટમેટો કેચપ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13848528




ટિપ્પણીઓ (6)