રશીયન સેલેડ (Russian Salad Recipe In Gujarati)

poonam sonii @cook_26587266
રશીયન સેલેડ (Russian Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધુ શાક અને એપલ ક્યૂબ શેપમા કટ કરો
- 2
એક તપેલીમાં 1/2 ગ્લાસ પાણી ગરમ મૂકો તેમા પેલા ગાજર 2 મિનીટ બાફો પછી ચારણીમા કાઢી લ્યો એજ રીતે એજ પાણીમા ફણસી 2મિનીટ પછી વટાણા 3 મિનીટ પછી બટેટા 6 મિનીટ બાફી લ્યો
- 3
સમારેલ શાક- કાકડી,ટમેટું,કેપ્સિકમ,મકાઇ,પાલક અને એપલ બધુ બાફેલા શાક સાથે ભેગું કરો,તેમા માયોનીઝ,મીઠુ,મરી પાઉડર,ઓલીવઓઈલ,હની,વીનેગર ઉમેરો,હેલ્ધી અને સ્વાદિષ્ટ રશીયન સેલેડ તૈયિર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13850027



ટિપ્પણીઓ