રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી મોળા કાજુ 1 ચમચો ઘી, મીઠું, ચાટ મસાલો મરી પાઉડર લેવો
- 2
એક નોનસ્ટીક પેન લઇ તેમાં ઘી નાખી ગરમ થાય એટલે તેમાં કાજુ નાખો અને તેને ધીમા તાપે શેકો.
- 3
ધીમે ધીમે તેનો શેકાઇ અને બ્રાઉન કલર થવા આવશે અને કાજૂ ખાઈને કડક થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં મીઠું, મરી પાઉડર અને ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી તેને ઠરવા દો કાજુ ઠંડા થઈ જાય એટલે તેને ડબ્બામાં ભરી દો.
Similar Recipes
-
-
રોસ્ટેડ કાજુ (Roasted Kaju Recipe In Gujarati)
#suhaniઆ રેસિપી સુહાની દીદી એ બનાવી છે તેમની રેસિપી જોઈને મેં પણ બનાવી. Richa Shahpatel -
રોસ્ટેડ મસાલા કાજુ (Roasted Masala Kaju Recipe In Gujarati)
મેં કાજુ મસાલા માં સબ્જી ને બદલે રોસ્ટેડ કાજુ મસાલા બનાવ્યા છે. ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો.ઉપવાસ માં ખાવુ હોય તો સંચર પાવર નો ઉપયોગ કરવો નહિ. Arpita Shah -
-
રોસ્ટેડ મીન્ટ મસાલા કાજુ (Roasted Mint Masala Kaju recipe in Gujarati)
#GA4 #Week5 #Cashewરોસ્ટેડ કાજુ માં એક અલગ જ સ્વાદનો ઉમેરો કર્યો... મને ફુદીના નો ટેસ્ટ બહુ ગમે... કોઈપણ નમકીન માં મીન્ટ ફ્લેવર એક અલગ જ ટેસ્ટ આપે છે એટલે મેં કાજુ ને રોસ્ટ કરવામાં પણ ફુદીનાની ફ્લેવર ઉમેરી છે.. સ્વાદ માં એકદમ સરસ બન્યા છે... Kshama Himesh Upadhyay -
-
રોસ્ટેડ ચોકલેટ અને સોલટેડ કાજુ (Roasted Chocolate & Salted kaju Recipe In Gujarati)
#GA4 #Week5Shreya Parikh
-
-
-
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#કેસવનટનવરાત્રિ ના ઉપવાસ માટે બેસ્ટ ડ્રાઇફુટ છે. Ilaba Parmar -
રોસ્ટેડ કાજુ (Roasted kaju Recipe in Gujarati)
માત્ર ૫ જ મિનિટ માં બની જાય છે....બાળકો કાજુ ન ખાતા હોય તો આ રીતે કરી ને આપશો તો હોંશે હોંશે ખાશે..... Sonal Karia -
-
-
-
-
-
-
-
ડાયટ કાજુ અને મસાલા કાજુ (Diet Kaju And Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#CASHEWઆજે મે મારા દીકરા ના ફેવરીટ કાજુ બનાવ્યા.૧. ડાયટ કાજુ૨ .મસાલા કાજુકાજુ nuts અને સોડા સાથે મળી જાય તો જોઈ જ શું ??? જલસો પડી જાય.. Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13849322
ટિપ્પણીઓ (8)