સુખડી (Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી કડાઈમાં ઘી ગરમ કરવું તેમાં જાડો અને ઝીણો ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે લોટ શેકવો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી લોટને શેકી લેવો.
- 2
- 3
લોટ ગુલાબી રંગનો થાય ત્યારબાદ એક નાની ડીશ મા તેલ અથવા ઘી લગાવી દેવું.. ગેસ ઓફ કરી કઢાઈને નીચે ઉતારી લેવી લોટ ઠરી ગયા બાદ તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.. અને ટોપરા નો ભૂકો ભભરાવી દેવો.....
- 4
તૈયાર થઈ ગઈ સુખડી હવે ડીસમાં ઠંડુંથઈ ગયા બાદ તેમાં ઊભા અને આડા કાપા પાડી લેવા....
- 5
તૈયાર થઈ ગઈ સુખડી સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13857052










ટિપ્પણીઓ (5)