ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5 નંગલીલા મરચાં
  2. કોથમરી
  3. 1/2વાટકી સીંગદાણા
  4. કટકો આદુ
  5. 1/2 લીંબુ
  6. 1 ચમચીઆખું જીરૂ
  7. 1/2ચમચી મીઠું
  8. 1/2ચમચી ખાંડ
  9. 3-4 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરી લેવી કોથમરી અને મરચાંને સમારી લેવા

  2. 2

    હવે મિક્સર જારમાં લીંબુ સિવાય ની બધી વસ્તુ નાખી ત્રણ ચાર ચમચી પાણી નાખી ક્રશ કરી લેવુ

  3. 3

    ત્યાર પછી તેમાં લીંબુનો રસ નાખી ફેરવી લેવું

  4. 4

    તૈયાર છે ગ્રીન ચટણી બાઉલમાં કાઢી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes