ખિચું (Khichu Recipe In Gujarati)

#trend4
ખિચુ એટલે પાપડી નો લોટ ગુજરાત માં ખિચું ખૂબજ પ્રખ્યાત છે
અહી ઘઊ,ચોખા,અને બાજરાનુ ખિચુ ઘણાં લોકો બનાવે અને તેમાથી પાપડ બનાવે જેને પાપડી અથવા ખિચિયા પાપડ કહે છે
અને ખિચું તેલ મરચું નાખી ને ખાવાની મજા તો કાંઈ અલગજ છે

રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ના લોટનું ખિચું બનાવા માટે એક તપેલી મા પાણી ગરમ કરવુ તેમા મીઠું સોડા નાખી ઉકાળવુ
- 2
પાણી નો કલર બદલાય અને 1/2 ઉકળી જાય એટલે તાપ ધીમો કરી લોટ નાખી વેલણ થી મિક્સ કરવુ
- 3
પાણી ગરમ કરી તેમાંજીરૂ,મીઠું,સોડા,નાખી પાણી 1/2 ઉકળી જાય એટલે લોટ ઉમેરી વેલણથી બરાબર મિક્સ કરવુ
- 4
ઘઊ નું ખિચું રેડિ
- 5
પાણી ગરમ કરી તેમાં મીઠુ જીરું નાખી પાણી ઉકલે એટલે બાજરાનો લોટ નાખી વલણ થી મિક્સ કરવુ
- 6
આમ એક જ રીતે 3 ટાઈપ ચોખા,ઘઊ અને બાજરાના લોટ નું ખિચું બને છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)