સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)

Kamini Patel @cook_25035688
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સ્પ્રાઉટ (ફણગાવેલા) મગ લો.
- 2
ત્યાર બાદ ડુંગળી ને ટામેટા લો તેને સમારી લો. એક બાઉલ મા લઇ લો
- 3
ત્યાર બાદ એક વાસણ માં ફણગાવેલા મગ લો તેમાં સમારેલી ડુંગળી ને ટામેટા ઉમેરી લો દાડમ ના દાણા ઉમેરી ને મિક્સ કરી લો
- 4
તેમાં મીઠું, મરી પાઉડર, જીરું પાઉડર ને લીંબુ રસ ઉમેરો ને સરખું મિક્સ કરી લો. તો તૈયાર છે સલાડ
- 5
તેને એક બાઉલ માં લઇ લો જમવા સમયે ગાર્નિશ કરો ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13869118











ટિપ્પણીઓ (2)