કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week5
#Italian

#GA4
#Week5
#Italian

વધુ વાંચો

વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week5
#Italian

#GA4
#Week5
#Italian

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપપાસ્તા
  2. ૧ કપદૂધ
  3. ૧ ટેબલ સ્પૂનમેંદો
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧ ટેબલ સ્પૂનબટર
  6. ૧ કપસિમલા મરચાં (લાલ, પીળા અને લીલા)
  7. ૧/૪ કપઝૂકિની
  8. ૧/૪ કપબ્રોકોલી
  9. ૧/૪કોર્ન (બાફેલા)
  10. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  11. ૧ (૧/૨ ટી સ્પૂન)ઓરેગાનો
  12. ૧/૪ કપચીઝ (ખમણેલું)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બાઉલમાં પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું અને પાસ્તા નાખો પાસ્તા સારી રીતે ચડી જાય એટલે તેમાંથી પાણી કાઢીને પાસ્તા સાઈડ પર મૂકી દો અને ઠંડા થવા દો

    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેનમાં બટર ગરમ કરી તેમાં શાકભાજી ઉમેરી તેને સાંતળી લો

    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ફરી એક પેનમાં બટર ગરમ કરી તેમાં મેંદો ઉમેરી તેને થોડીવાર માટે સાંતળી લો પછી દૂધ ઉમેરી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું નાખી મિક્સ કરી લો તેને બે મિનિટ સુધી ઉકાળી લો ઉકળી જાય પછી તેમાં શાકભાજી અને પાસ્તા ઉમેરી તેને બે મિનિટ સુધી ચડવા દો તૈયાર છે.... વ્હાઈટ સૉસ પાસ્તા

    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાસ્તાને ગાર્લિક બ્રેડ સાથે પીરસો

    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral A Panchal
Hiral A Panchal @hiral
પર October 18, 2020 14:17

ટિપ્પણીઓ (14)

URMI DESAI
URMI DESAI @cook_24515572
October 26, 2020 08:37
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ બ્રેડ લોફ (સેન્ડવીચ બ્રેડ) (White Bread Loaf Recipe In Gujarati)
  1. પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
  2. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  3. બીટ નું જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
  4. ફરાળી ઇદડા (Farali Idada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13868734
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close