બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week5# Italian
રાંધવાની સૂચનાઓ
- 1
હવે બ્રેડ પીઝા બનાવવા માટે બધા વેજીટેબલ્સ ને બારીક સમારી લો અને મકાઈ ને બાફી ને અલગ કરી લો.હવે એક બાઉલ માં બધા જ વેજીસ એડ કરી તેમાં ૨ ટેબલ ચમચી પીઝા સોસ, ટોમેટો સોસ, થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નમક ચાટ મસાલો, મરી પાઉડર અને ૧/૨ કપ મોઝરેલા ચીઝ નાખી બધું બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક બ્રેડ ની સ્લાઈસ લઈ તેના પર પીઝા સોસ લગાવી તેના પર તૈયાર કરેલું ટોપીન્ગ એડ કરો.ત્યારબાદ તેના પર મોઝરેલા ચીઝ એડ કરો.હવે થવા ને ગેસ પર ગરમ કરવા મૂકો.હવે તેમાં એક ચમચી બટર લગાવી તેના પર તૈયાર કરેલી બ્રેડ ની સ્લાઈસ મૂકી દો.તેને એકદમ ક્રીસ્પી થાય ત્યાં સુધી શેકો.
- 3
તો તૈયાર છે બ્રેડ પીઝા તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13870951







ટિપ્પણીઓ (3)