કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#GA4
#week5
#Post5

#GA4
#week5
#Post5

વધુ વાંચો

કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#GA4
#week5
#Post5

#GA4
#week5
#Post5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૪ લોકો
  1. ૧વાટકો કાજુ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૧વાટકો કાંદા ની પ્યુરી
  4. ૧વાટકો ટામેટાં ની પ્યુરી
  5. ૧ વાટકીકાજુ પેસ્ટ
  6. ૨ ચમચીમલાઈ
  7. ૪ નંગલવિંગ
  8. ૪ નંગમરી
  9. ૧ ટુકડોતજનો
  10. ૧-૨ નંગ તમાલપત્ર
  11. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  14. ૧ ચમચીપંજાબી મસાલો
  15. ૧/૩ ચમચીગરમ મસાલો
  16. ૧ ચમચીજીરૂ
  17. ૧ ચમચીલસણ આદુ ની પેસ્ટ
  18. ૧-૨ નંગ ઇલાયચી
  19. ૧ ચમચીમીઠું
  20. ૧વાટકો તેલ (મીડીયમ સાઈઝ નો)
  21. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં કાજુ તળી લો લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી. કાજુ ને કાઢી ને.હવે પછી પનીર ને તળી લો. અને પાણી માં પનીર નાખી દો..

    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્રેવી બનાવવાની રીત-સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું,મરી, તમાલપત્ર, લવિંગ, ઇલાયચી, હળદર, નાખી ને પછી તેમાં કાંદા ની પ્યુરી નાખો અને તેને સાંતળી લો.પછી તેમાં ટામેટાં ની પ્યુરી, લસણની પેસ્ટ નાખો.અને બરાબર સાંતળો.અને ૫ મીનીટ સુધી સાંતળવા દો.

    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાટકી માં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું, ગરમ મસાલો, પંજાબી મસાલો,અને પાણી જરૂર મુજબ ઉમેરી ને મીક્સ કરો.પછી તેને ગ્રેવી માં નાખી ને બરાબર હલાવી લો.અને કાજુ ની પેસ્ટ અને મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો..

    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગ્રેવી માં પનીર,કાજુ, કસ્તુરી મેથી ને ઉમેરી ને મીડીયમ ફેલ્મ પર ૫ મીનીટ કુક કરી લો.પછી ગેસ બંધ કરી લો અને તેમાં લીલાં ધાણા ઉમેરો ને બરાબર હલાવી લો.

    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પછી એક બાઉલમાં કાઢી ને કાજુ, ખમણેલું પનીર,અને મલાઈ ઉમેરીને ગાર્નિશ કરો..

    કાજુ પનીર મસાલા..(Kaju paneer Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર October 18, 2020 15:21
Navsari

ટિપ્પણીઓ (4)

Rachana Shah
Rachana Shah @Rachana1985
October 19, 2020 04:44
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. ઉપમા ઢોસા (upma dosa recipe in gujarati)
  2. સલાડ(Salad recipe in Gujarati)
  3. કાજુ કોપરા ના લાડુ (cashew coconut laddu recipe in gujarati)
  4. ઇટાલિયન સલાડ(Italian Salad Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873141
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close