પનીર પરોઠા (Paneer Paratha Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
પનીર પરોઠા (Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં પનીર લો. હવે તેમાં કોથમીર, ફૂદીનો, સમારેલી ડુંગળી, મરચું મીઠું, મરી પાઉડર ઉમેરો.
- 2
બરાબર મિક્સ કરી લો. હવે પરોઠા નો લોટ બાંધો. તેમાંથી એક લુવો લો.
- 3
તેને વણી વચ્ચે પૂરણ મૂકી વાળી પરોઠું વણી લો. તેને ગરમ લોઢી પર શેકી લો.
- 4
એક બાજુ શેકાઈ જાય એટલે તેને પલટાવી બન્ને બાજુ તેલ મૂકી શેકી લો. બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ જાય એટલે તેને ડીશ માં લઇ પીરસો. તો તૈયાર છે પનીર પરોઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13883407














ટિપ્પણીઓ