કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#EB
#week9
/Khekda bhajji
ઓનીયન પકોડા/ કાંદા ભજી એ ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ભારત ના વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ નામ થી ઓળખાય છે. આ પકોડા બહુ જ જલ્દી અને ઓછા ઘટકો થી બની જાય છે. ચોમાસું આવે અને વરસાદ ની સાથે ભજીયા ખાવાની ઈચ્છા પણ સાથે લાવે છે. સાચું ને? આજે મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ થી પકોડા બનાવ્યા છે જે ખેકડા ભજી ના નામ થી પણ પ્રચલિત છે. આ નામ તેના દેખાવ અને આકાર ને લીધે પડ્યું છે. વરસાદ પડે ત્યારે લોકો પુના ના સિંઘડ ફોર્ટ પર ખાસ આ પકોડા ની લહેજત માણવા જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 2ડુંગળી
  2. 1/4 કપઝીણી સુધારેલી કોથમીર
  3. 4ઝીણા સુધારેલા લીલાં મરચાં
  4. 1 કપ બેસન
  5. 1/4 કપ ચોખા નો લોટ
  6. 1 ચમચી અજમો
  7. 1 ચમચી લાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચી હળદર
  9. ચપટી હિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ડુંગળી ને છાલ કાઢી 1/2કાપો. અને પાતળી સ્લાઈસ માં કાપી લો અને હાથ થી છુટ્ટી કરી લો. એક વાસણ માં ફેરવી લો અને કોથમીર, મરચાં પણ ઉમેરી દો.

    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બંને લોટ અને બાકી ના મસાલા અને મીઠું નાખી ને ભેળવી લો અને બહુ ઓછું પાણી નાખી ખીરું તૈયાર કરો.

    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ મુકો અને હાથ થી ફેલાવી ને ભજીયા પાડો.

    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મધ્યમ તાપ પર બન્ને બાજુ થી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તળાઈ જાય એટલે ટીસ્યુ પાથરેલી પ્લેટ માં કાઢી લો.

    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ પીરસો.

    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર July 09, 2021 11:54
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
July 15, 2021 12:38
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
  2. સ્ટફ્ડ મેગી ભજીયા (Stuffed Maggi Bhajiya Recipe In Gujarati)
  3. મીઠી બુંદી (Mithi Boondi Recipe in Gujarati)
  4. દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેન લોટ દૂધી ઢોકળા (Multigrain Flour Dudhi Dhokla Recipe In Gujarati)
  1. મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
  2. મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
  3. ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
  4. દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15246469
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close