કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ નાં પકોડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ નાં પકોડા રેસીપી મુખ્ય ફોટો

કાજુ નાં પકોડા

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Fried

#GA4
#Fried

વધુ વાંચો

કાજુ નાં પકોડા

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Fried

#GA4
#Fried

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
૧-૨ લોકો માટે
  • ૧૦-૧૫ નંગ કાજુ
  • ૪-૫ કળી લસણ
  • ટુકડોઆદું નાનો
  • ૨ નંગમરચાં લીલા
  • ૮-૧૦ પાન ફુદીનો
  • ૧ ટેબલ સ્પૂનઆખા ધાણા
  • ૧ ટેબલ સ્પૂનવરિયાળી
  • ૧ ટેબલ સ્પૂનઅજમો
  • ઝીણી સમારેલી કોથમીર
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણો સમારેલો મીઠો લીમડો
  • ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂનહળદર
  • ૧ ટેબલ સ્પૂનધણાજીરુ પાઉડર
  • 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વદાનુસાર
  • 1/2 ટેબલ સ્પૂનખાંડ
  • ૧ નાની વાટકીચણા નો લોટ
  • 1/2 નાની વાટકીચોખા નો લોટ
  • 1/2 નાની વાટકીઅડદ નો લોટ
  • ચપટીસાજી નાં ફૂલ
  • તેલ તળવા માટે
  • સર્વ કરવા માટે :-
  • ખજૂર આમલીની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કાજુંને ૨ કલાક માટે પલાળી રાખો.હવે આખા ધાણા વરિયાળી અને અજમો વાટી લો.

    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ લસણ, આદું મરચા અને ફુદીના ને વાટી લો.

    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલ માં વાટેલા આખા મસાલા,આદું,મરચાં,લસણ અને ફુદીના ની પેસ્ટ લઈ તેમાં સમારેલી કોથમીર, સમારેલો લીમડો, સમારેલી ડુંગળી નાખી મિક્સ કરો.

    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં બધાં મસાલા ચોખા નો લોટ, અડદ અને ચણા નો લોટ અને પલાળેલા કાજુ નાખી બધું બરાબર મિક્સ કરી પાણી નાખી લોટ બાંધી લો.

    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લોટ થોડો કઠણ બાંધવો.

    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં તેલ ફૂલ તાપે ગરમ કરો. અને midium ફ્લેમ પર ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે ગરમા ગરમ કાજુ નાં પકોડા...તેને ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કરો.

    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ નાં પકોડા રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર November 15, 2020 18:57
India - Ahmedabad

ટિપ્પણીઓ (2)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
March 01, 2023 03:39
Wooooooow 👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હલવાસન(Halvasan Recipe in Gujarati)
  2. નાનખટાઈ(Naankhtai Recipe in Gujarati)
  3. મસાલા કાજુ(Masala Kaju Recipe in Gujarati)
  4. અડદિયા (adadiya recipe in Gujarat)
  5. ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)
  1. ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati)
  2. પાલક પૂરી(Palak poori Recipe in Gujarati)
  3. પૂરી(Poori Recipe in Gujarati)
  4. નાનખટાઈ(Naankhtai Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13892890
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close