નાનખટાઈ(Naankhtai Recipe in Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 250 ગ્રામમેંદો
  2. 125 ગ્રામઘી
  3. 125 ગ્રામદળેલી ખાંડ
  4. 2 મોટી ચમચીરવો
  5. 2 મોટી ચમચીચણાનો લોટ
  6. 2 મોટી ચમચીટોપરા નું ઝીણું ખમણ
  7. 1/2 ટી સ્પૂનએલચીનો ભૂકો
  8. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  9. ચોકલેટ ચિપ્સ, પિસ્તાની કતરણ, બદામની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી અને ખાંડ ને ફીણી લેવાના

  2. 2

    પછી તેમાં મેંદો, ચણાનો લોટ, ચાળી લો પછી તેમા રવો, બેકિંગ પાઉડર, એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી કણક તૈયાર કરી લેવાની.

  3. 3

    પછી તેને પ્રીહીટ કરેલા એક પેન. મા ગી્સ કરેલી ડીશમા નાના નાના લુવા કરી ઉપર ગા્નિસ કરી ૧૫-૨૦ મિનિટ સુધી બેક કરી લેવાની. મેં અહી ઓવન વગર એક ટીનના મોટા લોયામા રેતી પાથરી બનાવી છે.

  4. 4

    તૈયાર છે નાનખટાઈ દિવાળી માટેની મિઠાઇ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes