કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Week6
#Chickpeas

#GA4
#Week6
#Chickpeas

વધુ વાંચો

છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Week6
#Chickpeas

#GA4
#Week6
#Chickpeas

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
3-4 લોકો માટે
  • ૧ કપછોલે ચણા બાફેલા
  • ૧ કપબાસમતી ચોખા
  • ૩-૪ નંગ બાફેલી બટેટી
  • ૨-૩ ચમચી તેલ
  • ૧-૨ ચમચી ઘી
  • ૧સૂકું લાલ મરચું
  • ૧-૨ લવિંગ
  • ૧તમાલ પત્ર
  • ૧-૨ નાના નંગ તજ
  • ૧ ટેબલ સ્પૂનજીરું
  • ૧ ટેબલ સ્પૂનહિંગ
  • ૧ કપઊભી સમારેલી ડુંગળી
  • ૧ કપઝીણા સમારેલા ટામેટા
  • ૧-૨ ટેબલ ચમચી આદું મરચાં લસણ ની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનધાણજીરુ પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનહળદર
  • ૧ ટેબલ સ્પૂનકસૂરી મેથી
  • ૧-૨ ટેબલ ચમચી પંજાબી છોલે મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ છોલે ચણા ને ૨-૩ કલાક.માટે પલાળી રાખો.પછી તેને કૂકર માં લઇ તેમાં હળદર અને મીઠું નાખી ને ૪-૫ સીટી વગાડી ને બાફી લો.બાસમતી ચોખા ને પણ અડધો કલાક પલાડી રાખો.

    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કૂકર માં બધાં ખડા મસાલા નાખી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી સાંતળો પછી તેમાં ડુંગળી નાખી ને સાંતળો આછી ગુલાબી થઇ એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં સમારેલા ટામેટા નાખી સાંતળો.

    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એ પોચા પડે એટલે તેમાં બધા મસાલા નાખી બરાબર રીતે મિક્સ કરી લો. પછી તેમાં કસૂરી મેથી અને પંજાબી છોલે મસાલો ઉમેરી ને મિક્સ કરી લો.

    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં છોલે ચણા, બટેટા અને ચોખા ઉમેરી ને જરૂર મુજબ નું પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લો.અને તેને ૧ -૨ સિટી પર થવા દો.

    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે છોલે દમ બિરિયાની

    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે દમ બિરિયાની(Chhole Dum Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર October 25, 2020 17:38
India - Ahmedabad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
  3. સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
  4. ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
  5. દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
  1. આલુ ચાટ(Aloo Chaat Recipe in Gujarati)
  2. બટર(Butter Recipe in Gujarati)
  3. એપલ હલવા(Apple Halwa Recipe in Gujarati)
  4. ઓટ્સ નો હલવો (Oats Halwa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13892906
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close